Not Set/ હિમાચલ પ્રદેશ ચુંટણી : 2 વાગ્યા સુધી થયું 54.09 % મતદાન

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ૬૮ બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. ગુરુવાર સવારે ૮ વાગ્યાથી શરુ થયેલા મતદાનમાં બપોરે ૨ વાગ્યા સુધી ૫૪.૦૯ ટકા વોટીંગ થયું હતું. આ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સીએમ પદના ઉમેદવાર પ્રેમ કુમાર ધુમલ અને વર્તમાન મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. Live અપડેટ્સ : રાજ્યમાં પહેલીવાર મતદાન માટે […]

India
631483 elections હિમાચલ પ્રદેશ ચુંટણી : 2 વાગ્યા સુધી થયું 54.09 % મતદાન

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ૬૮ બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. ગુરુવાર સવારે ૮ વાગ્યાથી શરુ થયેલા મતદાનમાં બપોરે ૨ વાગ્યા સુધી ૫૪.૦૯ ટકા વોટીંગ થયું હતું. આ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સીએમ પદના ઉમેદવાર પ્રેમ કુમાર ધુમલ અને વર્તમાન મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.

Live અપડેટ્સ :

  • રાજ્યમાં પહેલીવાર મતદાન માટે વીવીપેટ મશીનનો ઉપયોગ થઇ રહ્યો છે.
  • કેન્દ્રીયમંત્રી જે પી નડ્ડાએ બિલાસપુરમાં મત આપ્યો હતો.
  • બિલાસપુરમાં EVM મશીનમાં ખરાબી થતા સદર વિધાનસભા સીટ પર હંગામો મચ્યો હતો.
  • રાજ્યભરમાં સુરક્ષાનો ચુસ્ત બંધોબસ્ત કરવામાં આવ્યો.
  • વિધાનસભાની ૬૮ બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે.
  • કુલ ૩૩૭ ઉમેદવારોનું ભાવિ આજે EVM મશીનમાં કેદ થશે.