આજકાલ મહિલાઓ પરફેક્ટ ફિગર મેળવવા માટે ક્યારેક ડાયટિંગ તો ક્યારેક જિમનો સહારો લે છે. આ રીતે લાખ પ્રયત્નો બાવજૂદ પણ જોવા મળે છે કે મોટાભાગની મહિલાઓની ફિગરમાં લગ્ન પછી ઘણા ફેરફાર થાય છે. ઘણીવાર જોવા મળે છે કે લગ્ન પછી ઘણી છોકરીઓ ના અંગ વધતા હોય છે. આખરે આવું શા માટે થાય છે … તાજેતરમાં જ એક સર્વેમાં આવા એક પ્રશ્નના વિસ્તારમાં વિશ્લેષણ કરવામાં આવ્યું તુ.

તાજેતરમાં યુનિવર્સિટી ઓફ લીડ્સના સંશોધકોએ એક સર્વે કર્યો હતો. આ સર્વેમાં 18 થી 26 વર્ષ સુધી 148 છોકરીઓ ને સામેલ કરવામાં આવી હતી. જેમાં મળી આવ્યું હતું કે લગ્ન પછી ઘણીવાર સ્ત્રીઓના હિપ્સ ની સાઈઝ માં ફેરફાર દેખાઈ છે.

સૌથી પહેલાં આ સર્વેમાં મહિલાઓની હીપ્સ અને કમરની ભાગોનું માપ લેવાયું. જેમાં સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે જે સ્ત્રીઓએ એક દિવસમાં વધારેવાર તેમના પતિની સાથે સંબંધ બાંધ્યા હતા, તેમના હિપ્સનું માપ સામાન્ય મહિલાઓની સરખામણીમાં ઘણું વધારે હતું.

આ સંશોધનના મુખ્ય રિસર્ચના પ્રોફેસર કોલિનએ જણાવ્યું હતું કે જે સ્ત્રીઓના હિપ્સ બાકી મહિલાઓની તુલનામાં મોટા હોય છે તેમને એક ફાયદો થાય છે કે તેમને બાળકોને જન્મ આપવો સરળ બને છે. તેમનું કેહવું એમ હતું કે મોટા હિપ્સ ધરાવતી સ્ત્રીઓને પ્રેગનેન્સી સમયે બાળકને પેદા કરવામાં મુશ્કેલી ઓછી પડતી હોય છે.

આ ઉપરાંત તે પણ જાણવા મળ્યું છે કે જે સ્ત્રીઓના હિપ્સ મોટા હોઈ તેના માં રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે. તે બાકી સ્ત્રીઓ કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે. મોટા હિપ્સ ધરાવતી મહિલાઓ માં કોલેસ્ટ્રોલ ઓછું હોય છે. આવી મહિલાઓને હૃદયની બીમારી ઓછી થાય છે અને તેમને ડાયબીટીઝનું જોખમ પણ નથી રહેતું.
