Not Set/ હોલીવુડના સુપરસ્ટાર ક્રિસ હેમ્સવર્થ ફસાઈ ગયા અમદાવાદના ટ્રાફિકમાં, આપી દીધું આ નામ

નવી દિલ્લી હોલીવુડમાં સ્ટાર અને સુપરહીરો થોરનો અભિનય કરનારા એક્ટર ક્રિસ હેમ્સવર્થ હાલ અમદાવાદમાં શુટિંગ કરી રહ્યા છે. વિલનનો પણ પરસેવો છૂટી જાય તેવા એકટર ક્રિસ ભારતનો ટ્રાફિક જોઇને દંગ થઇ ગયા હતા. ક્રિસ દ્વારા આ ટ્રાફિકને એક જોરદાર નામ પણ આપવામાં આવ્યું હતું. તેમણે ‘ ખુબસુરત અવ્યવસ્થા’ નું નામ ભારતના ટ્રાફિકને આપ્યું હતું. ફિલ્મ […]

Ahmedabad Top Stories Gujarat Trending Entertainment

નવી દિલ્લી

હોલીવુડમાં સ્ટાર અને સુપરહીરો થોરનો અભિનય કરનારા એક્ટર ક્રિસ હેમ્સવર્થ હાલ અમદાવાદમાં શુટિંગ કરી રહ્યા છે. વિલનનો પણ પરસેવો છૂટી જાય તેવા એકટર ક્રિસ ભારતનો ટ્રાફિક જોઇને દંગ થઇ ગયા હતા. ક્રિસ દ્વારા આ ટ્રાફિકને એક જોરદાર નામ પણ આપવામાં આવ્યું હતું. તેમણે ‘ ખુબસુરત અવ્યવસ્થા’ નું નામ ભારતના ટ્રાફિકને આપ્યું હતું.

Image result for chris hemsworth

ફિલ્મ થોરમાં થોરનો ર્પ્લ કરનારા ક્રિસ નેટફ્લીક્સની ફિલ્મ ઢાંકાના શુટિંગ માટે ભારત આવ્યા છે. રવિવારે તેમણે ઇન્સ્તાગ્રામ પર સ્ટોરી મૂકી હતી. જેમાં તેઓ પોતાની કારમાં પાછળની સીટમાં બેસીને ટ્રાફિકના દ્રશ્યો કેદ કરી રહેલા જણાઈ રહ્યા હતા. કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે ખુબસુરત અર્થવ્યવસ્થા..

https://www.instagram.com/p/Bpyqr7mngdn/

એટલું જ નહી પરંતુ તેમણે અમદાવાદ શહેરની ગલીઓમાં બાળકો સાથે સેલ્ફી પણ લીધી  હતી અને પોતાના એકાઉન્ટમાં તેના ફોટા પણ મુક્યા છે.

બીજા એક વિડીયો,અ તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે ટ્રાફિક વધી રહ્યો છે. અહિયાં એક સારી વ્યવસ્થા છે. અમે ચાર રસ્તા પર છીએ અને કોઈ આગળ વધી રહ્યું નથી માત્ર અમારી કાર આદ્લ વધી રહી છે તે પણ રોંગ સાઈડમાં… આ શું થઇ રહ્યું છે ?

તમને જણાવી સીએ કે ક્રિસ ગયા અઠવાડિયે ભારત આવ્યા છે. તેમણે ઢાંકાનું શુટિંગ ત્રણ નવેમ્બરથી શરુ કરી દીધું છે.