Not Set/ કેન્દ્રિય ગૃહમંત્રી/ અમિત શાહ આજે ધનતેરસનાં દિવસે કરશે લક્ષ્મીપૂજન અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના ગૃહ રાજય ગુજરાત ખાતે આવશે.  તેઓ વિવિધ લોકાર્પણ કાર્યક્રમ માં ભાગ લેશે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા, ગુડા આયોજીત વિવિધ વિકાસના કામોનું ખાતમૂર્હત અને લોકાર્પણ  વિધિ માં ભાગ લેશે. 1) સરદાર સરોવર રીસોર્ટ ઉદ્ઘાટન અને મુલાકાત 2) એકતા દ્વાર ઉદ્ઘાટન 3) આરોગ્ય વન મુલાકાત 4) Budget Accommodation ઉદ્ઘાટન અને મુલાકાત 5) ખલવાણી […]

Top Stories
amit shah કેન્દ્રિય ગૃહમંત્રી/ અમિત શાહ આજે ધનતેરસનાં દિવસે કરશે લક્ષ્મીપૂજન અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના ગૃહ રાજય ગુજરાત ખાતે આવશે.  તેઓ વિવિધ લોકાર્પણ કાર્યક્રમ માં ભાગ લેશે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા, ગુડા આયોજીત વિવિધ વિકાસના કામોનું ખાતમૂર્હત અને લોકાર્પણ  વિધિ માં ભાગ લેશે.

1) સરદાર સરોવર રીસોર્ટ ઉદ્ઘાટન અને મુલાકાત 2) એકતા દ્વાર ઉદ્ઘાટન 3) આરોગ્ય વન મુલાકાત 4) Budget Accommodation ઉદ્ઘાટન અને મુલાકાત 5) ખલવાણી ઇકો ટુરીઝમ સાઇટ મુલાકાત 6) બોટીંગ અને સાયકલીંગ ઉદ્ઘાટન 7) Dino Trail ઉદ્ઘાટન અને મુલાકાત 8) જંગલ સફારી મુલાકાત 9) SoU હેલિપેડ રીવ્યુ 10) વેલી ઓફ ફ્લાવર મુલાકાત 11) Glow ગાર્ડન મુલાકાત 12) વિશ્વ વન મુલાકાત 13) કેક્ટસ ગાર્ડન મુલાકાત  14) એકતા નર્સરી મુલાકાત 15) એકતા મોલ મુલાકાત 16) ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક અને Mirror Maze મુલાકાત  કરશે.

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન ગુજરાત ગાંધીનગરના કલોલના કાર્યક્રમમાં હાજરી આપશે, કાર્યક્રમમાં દિવ્યાંગોને નિ:શુલ્ક સાધન સહાય વિતરણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. તેમની સાથે સીએમ  રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ બાદ મહત્વની બેઠકમાં હાજરી આપી શકે છે.

ગૃહમંત્રી દિવાળીનાં તહેવારો પરિવાર સાથે મનાવશે. ધનતેરસનાં દિવસે કરશે લક્ષ્મીપૂજન અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.