Not Set/ ગુજરાત ATS/ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો માફિયા કેવી રીતે ઝાડપાયો..?

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે.  આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટના મુખ્ય સૂત્રધાર માફિયા મુનાફ હલારી મુસાને ઝડપી પાડ્યો છે.  ગત વર્ષે ઓગસ્ટમાં 1500 કરોડના ડ્રગ્સ મામલામાં સંડોવાયેલા મુખ્ય સંદિગ્ધ એવા મુનાફ મુસાને આખરે ગુજરાત એટીએસએ ઝડપી પાડ્યો છે.  મુનાફ મુસા પાકિસ્તાની પાસપોર્ટ પર ટ્રાવેલ કરતો હતો.  મુંબઈ 1993 બ્લાસ્ટમાં આરોપી રહી ચુકેલો મુનાફ મુસા ગુજરાત એટીએસ […]

Ahmedabad Gujarat

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે.  આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટના મુખ્ય સૂત્રધાર માફિયા મુનાફ હલારી મુસાને ઝડપી પાડ્યો છે.  ગત વર્ષે ઓગસ્ટમાં 1500 કરોડના ડ્રગ્સ મામલામાં સંડોવાયેલા મુખ્ય સંદિગ્ધ એવા મુનાફ મુસાને આખરે ગુજરાત એટીએસએ ઝડપી પાડ્યો છે.  મુનાફ મુસા પાકિસ્તાની પાસપોર્ટ પર ટ્રાવેલ કરતો હતો.  મુંબઈ 1993 બ્લાસ્ટમાં આરોપી રહી ચુકેલો મુનાફ મુસા ગુજરાત એટીએસ ની પકડા આવી પકડમાં આવી ચુક્યો છે

કોણ છે મુનાફ ?

વર્ષ 2018માં 1500 કરોડના ડ્રગ્સ મામલામાં મુનાફ મુખ્ય સંદિગ્ધ હતો. મુનાફ પાકિસ્તાની પાસપોર્ટ પર ટ્રાવેલ પણ કરતો હતો. અને મુંબઇ 1993 બ્લાસ્ટમાં પણ આરોપી હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.