Not Set/ કેવી જશે આપની 08/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ  8 ડિસેમ્બર, 2019 રવિવાર તિથિ મોક્ષદા એકાદશી (ગીતાજયંતી) રાશિ મેષ (અ,લ,ઈ) નક્ષત્ર અશ્વિની યોગ વરીયાન કરણ વિષ્ટિ દિન મહિમા રાજયોગ અને વ્રજમૂસળયોગ સંયુક્ત આ બંને યોગ રાત્રે 3.231થી બીજા દિવસના સૂર્યોદય સુધી નક્ષત્ર મંત્ર – ઓમ્ અશ્વિનીકુમારાભ્યાં નમઃ આજે સૂર્ય ઉપાસના કરવી – ઓમ્ રં રવયે નમઃ મેષ (અ,લ,ઈ) – અચાનક પ્રવાસનું આયોજન […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 08/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ
તારીખ  8 ડિસેમ્બર, 2019 રવિવાર
તિથિ મોક્ષદા એકાદશી (ગીતાજયંતી)
રાશિ મેષ (અ,લ,ઈ)
નક્ષત્ર અશ્વિની
યોગ વરીયાન
કરણ વિષ્ટિ

દિન મહિમા

  • રાજયોગ અને વ્રજમૂસળયોગ સંયુક્ત
  • આ બંને યોગ રાત્રે 3.231થી બીજા દિવસના સૂર્યોદય સુધી
  • નક્ષત્ર મંત્ર – ઓમ્ અશ્વિનીકુમારાભ્યાં નમઃ
  • આજે સૂર્ય ઉપાસના કરવી – ઓમ્ રં રવયે નમઃ

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 08/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • અચાનક પ્રવાસનું આયોજન થાય
  • દેવદર્શન સૂચવે છે
  • શુભકાર્યો થશે
  • અટક્યા કાર્યો આગળ ધપે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 08/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પરદેશ જવાની ઇચ્છા થાય
  • નવી તકો મળી
  • ઘર સંબંધી કાર્યો થાય
  • બ્લડ પ્રેશરના દર્દીઓ સાવધાન

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 08/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • નવો લાભ મળે
  • સંબંધોથી લાભ થાય
  • નવી નોકરી મળી શકે
  • સ્નાયુની બિમારીથી સાચવજો

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 08/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્યમાં ઉત્સાહ રહે
  • નવી તક મળશે
  • યશ-માન જળવાશે
  • ધનપ્રાપ્તિ થશે

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 08/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • થોડું ચિંતન થશે
  • મન થોડું વ્યગ્ર બને
  • ઘરમાં વધુ ચર્ચા થાય
  • બધાથી દૂર રહેવાની ઇચ્છા થાય

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 08/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ફરવા જવાની બને
  • અચાનક લાભ મળે
  • સંયમ રાખજો
  • વાહન શાંતિથી ચલાવજો

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 08/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આજે આનંદમાં રહેશો
  • નવો વિચાર આવે
  • ધનપ્રાપ્તિ રહેશે
  • ઉત્સાહ વધુ રહેશે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 08/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ગુસ્સો ન કરતા
  • આરોગ્ય જાળવજો
  • આવેશ વધુ રહેશે
  • મૌન ધારણ કરજો

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 08/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આકસ્મિકતા રહે
  • મુસાફરીની શક્યતા છે
  • નવી શરૂઆત થાય
  • એક્સપોર્ટરને સરળતા રહે

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 08/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • માયાળુ સ્વભાવ થશે
  • જીવનસાથી પ્રત્યે સુમેળ
  • સંતાન પરદેશ જઈ શકે
  • આવક થઈ શકે છે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 08/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્યમાં સફળતા મળે
  • આપનો અભિગમ સાચો ઠરે
  • નવું પદ મળી શકે
  • આનંદમાં દિવસ રહે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 08/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધનની આવક થશે
  • આરોગ્ય જળવાશે
  • આજે પ્રતિભા ખીલી ઊઠે
  • શાંતિથી દિવસ પસાર થાય

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.