Not Set/ Mantavya News bell 08/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines પાલીતાણામાં 12 વર્ષની બાળકી પર સામુહિક દુષ્કર્મની ફરિયાદ…..રાજ્યમાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવતાં ચકચાર ગુજરાત બન્યું શર્મસાર —————- કચ્છનાં વાગડમાં 3ની તીવ્રતાનાં ભૂકંપની ધ્રુજી ધરા….ભૂકંપને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ કચ્છનાં વાગડમાં ભૂકંપ —————- આજે રાજ્યભરમાં GPSC દ્વારા D.Y.S.Oની લેવાશે પરીક્ષા…..કુલ 2.34 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા પરિશ્રમની પરીક્ષા —————- આજે પાટનગર ગાંધીનગરમાં […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 Mantavya News bell 08/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

પાલીતાણામાં 12 વર્ષની બાળકી પર સામુહિક દુષ્કર્મની ફરિયાદ…..રાજ્યમાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવતાં ચકચાર

ગુજરાત બન્યું શર્મસાર

—————-

કચ્છનાં વાગડમાં 3ની તીવ્રતાનાં ભૂકંપની ધ્રુજી ધરા….ભૂકંપને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

કચ્છનાં વાગડમાં ભૂકંપ

—————-

આજે રાજ્યભરમાં GPSC દ્વારા D.Y.S.Oની લેવાશે પરીક્ષા…..કુલ 2.34 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

પરિશ્રમની પરીક્ષા

—————-

આજે પાટનગર ગાંધીનગરમાં કોંગ્રેસ ધારાસભ્યોની મળશે બેઠક……

વિધાનસભા સત્ર મામલે ઘડાશે રણનીતિ

રણનીતિ ઘડવા બેઠક

—————-

બગસરામાં દીપડાને દેખો ત્યાં ઠાર મારવા શાર્પ શૂટરની ટીમ મેદાનમાં….માનવભક્ષી દીપડાએ લીધો 17 લોકોનો ભોગ

દીપડાને દેખો ત્યાં ઠાર

—————-

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પીડિતાનાં કરાશે અંતિમ સંસ્કાર….ગામમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

પીડિતાનાં કરાશે અંતિમ સંસ્કાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.