રાશિફળ/ કેવી રહેશે આપની 02/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com આજનું પંચાંગ તારીખ – તા. 2 નવેમ્બર 2020, સોમવાર તિથિ – આસો વદ બીજ રાશિ – વૃષભ (બ,વ,ઉ) નક્ષત્ર – કૃતિકા યોગ – વરિયાન કરણ – તૈતિલ દિન વિશેષ – સવારનું અમૃત ચોઘડીયું – 6.41 થી 8.06 સામાન્ય દિવસમાં […]

Rashifal
Amit Trivedi કેવી રહેશે આપની 02/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 2 નવેમ્બર 2020, સોમવાર
  • તિથિ – આસો વદ બીજ
  • રાશિ – વૃષભ (બ,વ,ઉ)
  • નક્ષત્ર – કૃતિકા
  • યોગ – વરિયાન
  • કરણ – તૈતિલ

દિન વિશેષ –

  • સવારનું અમૃત ચોઘડીયું – 6.41 થી 8.06
  • સામાન્ય દિવસમાં ગણતરી કરવી

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –

  • ગુસ્સા ઉપર કાબૂ રાખવો
  • વાહન સંભાળીને ચલાવવું
  • મશીનરી ક્ષેત્રે જોડાયેલાને લાભ
  • બાંધકામ ક્ષેત્રે જોડાયેલાને પણ લાભ

* વૃષભ (બ,વ,ઉ) –

  • ઉશ્કેરાટમાં ખોટો નિર્ણય ન લેતા
  • સરકારી નોકરીના યોગ છે
  • વહીવટીક્ષેત્રે સફળતા
  • આરોગ્યમાં સ્ફૂર્તિ જણાઈ શકે છે

* મિથુન (ક,છ,ઘ) –

  • આરોગ્ય જાળવજો
  • માતા સાથે સન્માનપૂર્વક વર્તજો
  • મોડી સાંજે શાંતિ જાળવવી
  • ગણેશજીની ઉપાસના કરજો

* કર્ક (ડ,હ) –

  • ભાગીદારી પેઢીમાં સાચવવું
  • દાંપત્યજીવનમાં શાંતિ રાખવી
  • મનમાં સ્વાર્થીપણું ઉપજી શકે છે
  • પ્રગતિમાં ભગવાનની કૃપા હોય છે તે સમજી રાખવું

* સિંહ (મ,ટ) –

  • કુશળતા પ્રાપ્ત થાય
  • કાર્ય સફળ થઈ શકે છે
  • વેપારમાં સાવધાન રહેવું
  • માતાતુલ્ય સ્ત્રીઓની સેવા કરવી

* કન્યા (પ,ઠ,ણ) –

  • પૈસા મતભેદનું કારણ બની શકે
  • ખોટા માર્ગે પૈસા ન વપરાય તે જોવું
  • ગુસ્સામાં વધુ પડતું બોલાઈ ન જાય તેનું ધ્યાન રાખવું
  • ગણેશજીની ઉપાસના કરજો

* તુલા (ર,ત) –

  • આરોગ્ય જાળવવું
  • શરદી-ખાંસીથી ખાસ સાચવજો
  • શક્ય હોય તો કેવળ ઘરનું ભોજન કરજો
  • સ્થાનાંતરના યોગ છે

* વૃશ્ચિક (ન,ય) –

  • ખોટી સોબતથી દૂર રહેવું
  • સાસરીપક્ષમાં વિવાદથી દૂર રહેવું
  • સ્નાયુની બિમારીથી સાવધ રહેવું
  • કોર્ટકચેરીમાં સાચવવું

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • આરોગ્ય જાળવવું
  • લાગણી દુભાઈ શકે છે
  • સરકારી નોકરીના યોગ છે
  • વેપારમાં તેજીનો અનુભવ થઈ શકે

* મકર (ખ,જ) –

  • ભાગ્યનો સાથ મળે
  • જમીન-મકાનથી લાભ થાય
  • વેપારમાં લાભ મળી શકે છે
  • મન ધાર્યું કાર્ય આગળ ધપે

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • પરદેશના કાર્યો થાય
  • મેડીકલ ક્ષેત્રે જોડાયેલાને લાભ
  • ખોટી રકઝકમાં ન પડવું
  • પોતાના પ્રયત્નો વધુ સઘન કરવા

* મિન (દ,ચ,ઝ,થ) –

  • વાગવા-પડવાથી સાચવવું
  • તર્ક-વિતર્ક વધુ થાય
  • કાર્ય કરવાની આવડત પણ વધી જાય
  • ઈલેક્ટ્રોનિક ક્ષેત્રો જોડાયેલાને લાભ

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શિવ-પાર્વતીની સંયુક્ત પૂજા ઉપાસના કરવી

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.