આજનું રાશિફળ/ આ રાશિના જાતકને નોકરીમાં પ્રમોશન મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 12 માર્ચ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 11T172003.928 આ રાશિના જાતકને નોકરીમાં પ્રમોશન મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૨-૦૩-૨૦૨૪, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / મહા સુદ બીજ
  • રાશી :-   મીન  (દ, ચ, ઝ, થ)
  • નક્ષત્ર :-   રેવતી             (રાત્રે ૦૮:૩૦ સુધી.)
  • યોગ :-    શુક્લ            (સવારે ૦૭:૫૫ સુધી.)
  • કરણ :-    કૌલવ           (સવારે ૦૭:૧૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે રાત્રે ૦૮:૩૦ કલાકે ઉતરશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કુંભ                                                 ü મીન (રાત્રે ૦૮:૩૦ સુધી)
  • સૂર્યોદય :-                    Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૫૦ એ.એમ                                  ü ૦૬.૪૭ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૮.૦૯ એ.એમ.                    ü ૦૯:૦૧ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૫ થી બપોરે ૦૧:૧૩ સુધી.      ü બપોરે ૦૩.૪૮ થી ૦૫.૧૮ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø હનુમાનજી ની પૂજા કરવી.·        બીજ ની સમાપ્તિ      સવારે ૦૭:૧૨ સુધી.·         

  • તારીખ :-        ૧૨-૦૩-૨૦૨૪, મંગળવાર / મહા સુદ બીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૦ થી ૧૨:૫૦
અમૃત ૧૨:૫૦ થી ૦૨:૧૮
શુભ ૦૩:૪૮ થી ૦૫:૧૮
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૧૮ થી ૦૯:૪૮
શુભ ૧૧:૧૮ થી ૧૨:૪૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • માનસિક આનંદ મળે.
  • નવું શીખવાનો પ્રયાસ કરો.
  • ગુસ્સા પર નિયંત્રણ રાખવું.
  • ઘરનું વાતાવરણ સારું રહે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • સખત મહેનતની જરૂર છે.
  • માતાને સ્વાસ્થને લગતી સમસ્યા રહે,.
  • સારા સમાચાર મળે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ઉછીના પૈસા મળી શકે.
  • ઘરના બજેટનું ધ્યાન રાખવું.
  • આનંદપૂર્વક સમય પસાર થાય.
  • જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • લગ્નજીવનમાં પ્રેમ વધે.
  • સોના ચાંદીની ખરીદી થાય.
  • નિર્ણય ખોટા સાબિત થઈ શકે.
  • અચાનક ગુસ્સો આવી શકે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ , ટ) :-
  • અટવાયેલા કામ પૂર્ણ થાય.
  • બાળકોને લગતી સમસ્યા ઉભી થાય.
  • કોઈ કાર્યમાં દખલગીરી કરવી નહિ.
  • શરીરમાં ઇન્ફેકશન થઇ શકે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પેટમાં દુખાવાની સમસ્યા થાય.
  • રોકાણથી ફાયદો થાય.
  • સ્વભાવમાં સરળતા આવે.
  • લક્ષ્યથી વિચલિત થઇ શકો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • સકારાત્મક ઉર્જા રહે.
  • શરદીની સમસ્યા રહે.
  • કોઈ પર વિશ્વાસ વધારે રાખવો નહિ.
  • આવક અને ખર્ચ બંને માં વધારો થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧
  • વૃશ્વિક (ન, ય) :-
  • પોતાની ક્ષમતાને ધ્યાનમાં રાખો.
  • બિન જરૂરી ચિંતા થાય.
  • અનુભવી વ્યક્તિની સલાહ લો.
  • નકારાત્મક વિચારોથી દૂર રહો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સકારાત્મક પરિણામ મળે.
  • વ્યહવાર જળવાય.
  • ભૂલોને માફ કરતા શીખો.
  • કામમાં નાનું – મોટું નુકસાન જણાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • રોકાણ કરવું નહિ.
  • માનસિક નિયંત્રણ રાખો.
  • યોજના અમલમાં મુકતા પહેલાં વિચારવું.
  • આર્થિક પરિસ્થિતિ દુબળી બને.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સબંધો ગાઢ બને.
  • શરદી ખાંસી જેવી સમસ્યા રહે.
  • ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • લોકોનું સમર્થન તમને મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • ગેર સમજણ દૂર થાય.
  • કાર્યક્ષમતામા વધારો થાય.
  • નવી ઉર્જા મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃLUCKNOW/ હિન્દુ યુવા સભાના રાષ્ટ્રીય અધ્યક્ષનો આપઘાત

આ પણ વાંચોઃIPL 2024/ રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે? રાયડુના નિવેદનથી ખળભળાટ

આ પણ વાંચોઃમણિપુર હિંસા મુદ્દે ફાઇટર ચેમ્પિયન ચુંગરેંગ કોરેનનો એક વીડિયો સામે આવ્યો

આ પણ વાંચોઃMurder Case/ ભુજના મોટા રેહા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારોથી નિર્મમ હત્યા