આજનું રાશિફળ/ આ રાશીના જાતકોને માનસિક શાંતિ જળવાય,જાણો તમારું આજનું રાશી ભવિષ્ય

28 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
રાશી

દૈનિક રાશી ભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૨૮-૧૧-૨૦૨૩, મંગળવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /કારતક વદ એકમ
 • રાશી :-    કુંભ (ગ, શ, સ, ષ)
 • નક્ષત્ર :-   રોહિણી         (રાત્રે ૦૮:૦૩ સુધી.)
 • યોગ :-    સિધ્ધ         (સાંજે ૦૫:૪૨ સુધી.)
 • કરણ :-    કૌલવ           (બપોરે ૦૨:૧૪ સુધી)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
 • વૃશ્ચિક                             ü વૃષભ (સવારે ૦૧:૪૧ સુધી નવેમ્બર-૨૯)
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૦૫ કલાકે                            ü સાંજે ૦૫.૫૯ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૬:૩૭ પી.એમ.                                   ü ૦૮:૫૧ એ.એમ.(નવેમ્બર-૨૯)

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üબપોરે ૧૨:૦૩ થી બપોર ૧૨:૪૭ સુધી.       ü બપોર ૦૩.૦૯ થી સાંજે ૦૪.૪૧ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

લાલ વસ્ત્રનું દાન કરવું

 • એકમની સમાપ્તિ  :         બપોરે ૦૨:૦૫ સુધી.

 

તારીખ   :-    ૨૮-૧૧-૨૦૨૩, મંગળવાર / કારતક વદ એકમચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૫ થી ૧૨:૨૭
અમૃત ૧૨:૨૭ થી ૦૧:૪૭
શુભ ૦૩:૦૮ થી ૦૪.૨૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૮ થી ૦૯:૦૮
શુભ ૧૦:૪૮ થી ૧૨:૨૮

 

 • મેષ (અ, લ , ઈ) :-
 • જીવનસાથી વધારે પ્રેમ બતાવી શકે.
 • રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
 • જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
 • નવી વ્યક્તિનું આગમન થાય.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૧

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • બહાર જમવાનું ટાળજો.
 • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
 • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
 • નફો મળી શકે.
 • શુભ કલર – રાતો
 • શુભ નંબર – ૫

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • માનસિક શાંતિ જણાય.
 • ઉત્તમ દિવસ રહે.
 • ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
 • કોઈ સમાચાર મળે.
 • શુભ કલર – કેસરી
 • શુભ નંબર – ૭

 

 • કર્ક (ડ , હ) :-
 • ઓચિંતો ધન લાભ થાય.
 • જૂના મિત્રો મળે.
 • સખત મહેનતની જરૂર છે.
 • સ્વાસ્થમા સુધારો થાય.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર – ૪

 

 • સિંહ (મ , ટ) :-
 • નાણાં પાછા મળે.
 • પ્રેમી જોડે ભેટ થાય.
 • જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
 • ઉતાવરો જવાબ આપવો નહિ.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર – ૪

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • પ્રવાસના યોગ બને.
 • કમાવેલું ધન કામમાં આવે.
 • એકાંતમા બેસવું ગમે.
 • નવી નોકરી મળે.
 • શુભ કલર – પીળો
 • શુભ નંબર – ૮

 

 

 • તુલા (ર , ત) :-
 • નવી આશા જાગે.
 • કામ સમયસર પૂર્ણ થાય.
 • મહત્વના નિર્ણય લેવાય.
 • નવી ખરીદી થાય.
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર – ૬

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • ચતુરાઈભર્યું કામ થાય.
 • બહાર જમવાનું ટાળો.
 • વસ્તુઓ ભૂલી જવાય.
 • વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય.
 • શુભ કલર – કથ્થાઈ
 • શુભ નંબર – ૪

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • લગ્ન યોગ પ્રબળ બને.
 • ઠંડા પીણાં ઓછા પીવા.
 • કોઈ ભેટ મળે.
 • માથામાં દુખાવો રહે
 • શુભ કલર – કથ્થાઈ
 • શુભ નંબર – ૪

 

 • મકર (ખ, જ) :-
 • વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
 • ભૂલ માફ કરી દેવી.
 • નવા વિચારો આવે.
 • સાંધામાં દુખાવો રહે.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૧

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • નવી વસ્તુ તમારી રાહ જોવે.
 • ખર્ચ ઉપર અંકુશ મુકવો.
 • છુપા શત્રુથી સાવધાન રહો.
 • ભક્તિમાર્ગમાં દિવસ જાય.
 • શુભ કલર –કેસરી
 • શુભ નંબર – ૭

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • ઈર્ષાથી દૂર રહો.
 • પ્રવાસના યોગ બને.
 • આનાદમાં આવી ઝૂમી ઉઠો.
 • લગ્નયોગ પ્રબળ બને.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૨