રાશિફળ/ કેવી રહેશે આપની 03/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Top Stories Rashifal

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

તારીખ :- ૦૩ – ૧૨ – ૨૦૨૦, ગુરુવાર

તિથી:- વિ. સં. ૨૦૭૭ / કારતક વદ ત્રીજ

રાશી :- મિથુન

નક્ષત્ર:- આદ્રા

યોગ :- શુભ

કરણ:- વિષ્ટિ

દિન વિશેષ:-

“ નમો ભગવતે ગજાનંદાય નમ:” મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો અને ગણપતિ ભગવાનને ધરો અને લાડું અર્પિત કરવા.

મેષ (અ, લ , ઈ) :-

  • ઓચિંતા મહેમાન ઘરે આવે.
  • ધન ખર્ચમાં વધારો થાય.
  • મિત્રની મુલાકાત થાય.
  • ઝગડો ન કરવો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-

  • સ્વાસ્થમાં સંભાળ લેવી.
  • રચનાત્મક કાર્ય પૂર્ણ થાય
  • નવી તક મળે .
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :-

  • ભૂતકાળમાં લીધેલ નિર્ણય અશાંતિ તરફ લઇ જાય.
  • ધનનું આગમન રહ્યા કરે.
  • ધન બચાવવામાં સફળતા મળે.
  • શુકન વાળા દિવસ જણાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

કર્ક (ડ , હ) :-

  • અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
  • આર્થિક અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવા મિત્રો બને.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

સિંહ (મ , ટ) :-

  • પ્રેમજીવનમાં નવી આશા જાગે.
  • અણધાર્યા કાર્ય પૂર્ણ થાય.
  • કોઈ આમંત્રણ આવી શકે છે.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-

  • લાભકારક દિવસ રહે.
  • વેપાર – ધંધામાં બેદરકારી ન કરવી.
  • તમારા માટે પૂરતો સમય મળે.
  • તમારું સન્માન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

તુલા (ર , ત) :-

  • મોજ મજામાં દિવસ જાય.
  • મનને શાંતિ જણાય.
  • ઓફીસ કર્મચારીને કામ પર ધ્યાન આપવું.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

  • રોકાણમાંથી લાભ થાય.
  • તમારી આવડતથી ફાયદો થાય.
  • કુદરતી સોંદર્યની મજા માની શકો.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • માનસિક થાક લાગે.
  • કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • લાંબો ખર્ચ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-

  • પૈસાની બચત કરવી.
  • સામાજિક કાર્ય પૂર્ણ થાય.
  • માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • થાક લાગે.
  • કામનો બોજ ઓછો થાય.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

મીન (દ, ચ, ઝ, થ) :-

  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • જુસ્સામાં વધારો થાય.
  • લગ્નયોગ ખૂબ જ પ્રબળ બને.
  • લોકોની કદર કરવી.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…