રાશિફળ/ કેવી રહેશે આપની 10/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com

Rashifal
Amit Trivedi કેવી રહેશે આપની 10/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 10 નવેમ્બર 2020, મંગળવાર
  • તિથિ – આસો વદ દશમી
  • રાશિ – સિંહ (મ,ટ)
  • નક્ષત્ર – મઘા
  • યોગ – ઇન્દ્ર
  • કરણ – વણિજ

દિન વિશેષ –

  • શુભ ચોઘડીયું – સવારે 10.58 થી 12.23
  • આવતીકાલના દિવસની શુભ દિવસમાં ગણતરી નથી
  • ભદ્રા 4.39 થી મોડી રાત્રિ સુધી રહેશે

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –

  • શુભ પ્રવાસ થાય
  • સંતાન સંબંધી શુભ બાબતો રચાય
  • આવકના સ્રોત વધે
  • ભાષા તોછડી ન બને તે જોવું

* વૃષભ (બ,વ,ઉ) – 

  • ઘરમાં શુભકાર્ય થાય
  • સંતાન સાથે રકઝક થાય
  • દિવસમાં શાંતિ જળવાય તેવા પ્રયત્ન કરવા
  • શેરબજારમાં સાવધાની રાખવી

* મિથુન (ક,છ,ઘ) – 

  • કુંવારાને લગ્નનો પ્રસ્તાવ મળે
  • ધન સંબંધી પ્રવાસ રહે
  • લેખન-વાંચનમાં કુશળતા
  • ઘરમાં મિથ્યા વિવાદ થાય

* કર્ક (ડ,હ) –

  • નોકરીના અવસરો મળે
  • પેટમાં ગેસની સમસ્યાથી સાચવવું
  • પ્રવાસ વધુ થાય
  • સુખમય દિવસ વીતે

* સિંહ (મ,ટ) –

  • ભક્તિમય દિવસ વીતે
  • સેવાકાર્યો થાય
  • ધનપ્રાપ્તિ પણ થાય
  • વહીવટી કાર્યોમાં નિપુણતા રહે

* કન્યા (પ,ઠ,ણ) –

  • મિત્રો સાથે પ્રવાસ રહે
  • પરદેશ જવાનું આયોજન પણ થાય
  • ધન વ્યય વધુ થઈ શકે છ
  • નોકરીમાં સંઘર્ષ રહે

* તુલા (ર,ત) – 

  • વેપાર વધે
  • કાર્યક્ષેત્રે નવી ક્ષિતીજો વિસ્તરે
  • કાર્યમાં ઉમેરો થાય
  • પ્રેમ સંબંધ વધુ મજબૂત બને

* વૃશ્ચિક (ન,ય) –

  • વેપારમાં સહાય મળે
  • બીજાના ટેકાથી વાત આગળ વધે
  • પરદેશથી સહાય મળે
  • જાહેરક્ષેત્રમાં સફળતા

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ગૂઢજ્ઞાન પ્રત્યે પ્રેમ જાગે
  • આરોગ્ય જાળવવું
  • શરદી-ખાંસીથી સાવધાન
  • સંબંધો જોખમાઈ શકે

* મકર (ખ,જ) –

  • મન વધુ અશાંત રહે
  • બપોર પછી અચાનક ધન વધે
  • ઘરમાં અસુખ વર્તાય
  • ગુસ્સા ઉપર કાબૂ રાખવો

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • આવક વધે
  • પણ, શત્રુઓ ન વધારવા
  • ખાસ કરીને સ્ત્રી પાત્રો સાથે સંયમ રાખવો
  • ઘરમાં ગુસ્સો વધી શકે છે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • ઈષ્ટદેવને પ્રાર્થના કરજો
  • આરોગ્ય જાળવવું પડશે
  • નોકરીમાં સાનુકૂળતા રહે
  • સીઝનલ વેપારમાં લાભ

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ગણપતિ દેવને ગુલાબનું પુષ્પ અર્પણ કરતી વેળા સંકટનાશન ગણેશસ્તોત્રનો પાઠ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.