આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે,જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 17 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૭-૦૧-૨૦૨૪, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / પોષ સુદ સાતમ
  • રાશી :-           મીન  (દ, ચ, ઝ, થ)
  • નક્ષત્ર :-   રેવતી             (સવારે ૦૩:૩૫ સુધી. જાન્યુ-૧૮)
  • યોગ :-    શિવ             (બપોરે ૦૫:૧૨ સુધી.)
  • કરણ :-    ગર              (સવારે  ૧૧:૦૦ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મકર                                       ü મીન (સવારે ૦૩:૩૩ સુધી, જાન્યુ-૧૮)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૨૨ કલાકે                            ü સાંજે ૦૬.૧૬ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૧:૪૨ એ.એમ.                                    ü ૧૨:૩૦ પી.એમ

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üઆજે નથી.                                           ü બપોર ૧૨.૪૯ થી ૦૨.૧૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ગણેશજીની પૂજા કરવી.
  • સાતમની સમાપ્તિ :        રાત્રે ૧૦:૦૪ સુધી.

 

  • તારીખ :-        ૧૭-૦૧-૨૦૨૪, બુધવાર /  પોષ સુદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૨૨ થી ૦૮:૪૩
અમૃત ૦૮:૪૩ થી ૧૦:૦૫
શુભ ૧૧:૨૭ થી ૧૨.૪૯
લાભ ૦૪:૫૫ થી ૦૬:૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૫૪ થી ૦૯:૩૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • આર્થિક તંગી જણાય.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૩
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સ્વસ્થમાં સભાળ લેવી.
  • મૂડી રોકાણની નવી તક ઉભી થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • કોઈ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નવી નોકરી કે ધંધાની તક મળે.
  • દિવસ આનંદમય પસાર થાય.
  • કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • ધન પ્રાપ્તિના યોગ પ્રબળ છે.
  • ધન ખર્ચમાં વધારો થાય.
  • ભાગીદારીમાં નવું સાહસ કરવા માટે દિવસ સારો છે.
  • જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • ભૂતકાળની યાદો તાજી થાય.
  • મિત્રો સાથે દિવસ આનંદમય પસાર થાય.
  • જીવનસાથી જોડે મતભેદ જણાય.
  • સ્વાસ્થનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સાંજ પછી આર્થિક લાભ થાય.
  • નવી નોકરી તથા પ્રમોશનની વાત આગળ વધે.
  • દિવસ આનંદમય જાય.
  • નવી ભેટ મળી શકે છે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • કામનું દબાણ રહે.
  • મુડી રોકતા પહેલા વિચારવું.
  • દિવસ આખો વ્યસ્ત રહે.
  • નાના ભાઈ – બહેનથી લાભ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
  • કોઈ મોટી યોજના બને.
  • કોઈ સારું કાર્ય થાય.
  • જીવનસાથી જોડે આનંદમાં દિવસ પસાર થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધન ખર્ચ પર કાબુ રાખવો.
  • નવી તક ઉભી થાય.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • ધન લાભ થાય.
  • વર્તન વાણીમાં સંભાળવું પડે.
  • પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

 

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તમારું સ્વાસ્થ સંભાળવું પડે.
  • તમારું નસીબ સાથ આપશે.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વિશ્વાસઘાત થવાની શક્યતા છે.
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • અણધાર્યો ફાયદો થાય.
  • નિયમિત કાર્ય કરતા અલગ કાર્ય થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬