Not Set/ કેવી જશે આપની 11/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) ભૌતિક રંગરાગ વધી જશે જીવનસાથીનો ઉશ્કેરાટ વધી જાય જનનાંગોનમાં થોડી બળતરા થઈ શકે ધનપ્રાપ્તિની તકો મળશે કોઈકના દ્વારા અચાનક તક મળશે વૃષભ (બ,વ,ઉ) – ખુશીનો દિવસ પુરવાર થાય બીજા તમારું માનશે ધન પ્રાપ્તિનો માર્ગ મોકળો બને જમીન-મકાનના કાર્યો સિદ્ધ થાય સામાજિક પ્રસંગે ભાગ લેવાય મિથુન (ક,છ,ઘ) – કેટલાક પ્રશ્નો ઊભા રહેશે પણ પરિસ્થિતિ […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 11/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ)

01 Mesh કેવી જશે આપની 11/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ભૌતિક રંગરાગ વધી જશે
  • જીવનસાથીનો ઉશ્કેરાટ વધી જાય
  • જનનાંગોનમાં થોડી બળતરા થઈ શકે
  • ધનપ્રાપ્તિની તકો મળશે
  • કોઈકના દ્વારા અચાનક તક મળશે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 11/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ખુશીનો દિવસ પુરવાર થાય
  • બીજા તમારું માનશે
  • ધન પ્રાપ્તિનો માર્ગ મોકળો બને
  • જમીન-મકાનના કાર્યો સિદ્ધ થાય
  • સામાજિક પ્રસંગે ભાગ લેવાય

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 11/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કેટલાક પ્રશ્નો ઊભા રહેશે
  • પણ પરિસ્થિતિ સુધરશે
  • સુખ-વૈભવનો ઉમેરો થશે
  • મનધાર્યું થયાનો અહેસાસ થશે
  • આનંદ અને ઉત્સવનો સમય છે

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 11/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પરદેશના સમાચાર મળશે
  • નોકરીમાં યશ મળશે
  • કાર્યમાં સરળતા રહેશે
  • કુળદેવીની ઉપાસના કરજો
  • દેવદર્શન થઈ શકે છે

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 11/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • હિંમતમાં ઉમેરો થાય
  • થોડો ગુસ્સો પણ વધે
  • નાણાંકીય આયોજન થાય
  • વાહન યોગ છે
  • નવું વાહન વસાવવાનો યોગ છે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 11/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ઘરમાં સમારકામ થઈ શકે
  • ઘરમાં કડીયાકામ શરૂ થઈ શકે છે
  • મુસાફરીનો યોગ છે
  • માતાનું આરોગ્ય જાળવવું
  • શરદી-ખાંસીથી બચવું

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 11/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધાર્મિક પ્રવાસ દેખાય છે
  • કોઈ પદ મળી શકે છે
  • પરિવારમાં સુખશાંતિ રહે
  • ધનપ્રાપ્તિના યોગ છે
  • મોજશોખમાં પૈસા વધુ ખર્ચાશે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 11/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • જાહેરજીવનમાં યશ મળે
  • ચેરીટેબલ ટ્રસ્ટમાં લાભ થાય
  • જીવનસાથી તમારું કીધું કરશે
  • આનંદમાં દિવસ વિતે
  • હરવા-ફરવાની ઇચ્છા થાય

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 11/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • તપસ્યાનું ફળ મળશે
  • તમારું કરેલું લેખે લાગશે
  • હરિફો નબળા પડશે
  • આપનો વિજય થશે
  • સ્થાનપરિવર્તન થઈ શકે છે

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 11/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સંકલ્પ સિદ્ધ થશે
  • આપની શક્તિ ખીલી ઊઠશે
  • મુસાફરીની શક્યતા છે
  • એક પરિસ્થિતિનો અંત થશે
  • બીજી સ્થિતિ સુધરશે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 11/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • હાશકારો અનુભવશો
  • નોકરી અર્થે પ્રવાસ થશે
  • જવાબદારી વધશે
  • સહકાર મળશે
  • જીવનસાથી સાથે સંયમ રાખવો

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 11/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આખો દિવસ શુભ છે
  • ચિંતા વિરામ લેશે
  • ધાર્યું કાર્ય થશે
  • ભાગીદારીના કાર્યો થશે
  • સુખમાં ઉમેરો થશે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.