રાશિફળ/ કેવી રહેશે આપની 13/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com આજનું પંચાંગ તારીખ – તા. 13 નવેમ્બર 2020, શુક્રવાર તિથિ – આસો વદ તેરશ રાશિ – ચિત્રા નક્ષત્ર – કન્યા (પ,ઠ,ણ) યોગ – પ્રીતિ કરણ – વણીજ દિન વિશેષ – ધન ત્રયોદશી, ધન્વન્તરી પૂજન અને ધન તેરશ આરોગ્ય અને […]

Rashifal Dharma & Bhakti
Amit Trivedi 1 કેવી રહેશે આપની 13/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 13 નવેમ્બર 2020, શુક્રવાર
  • તિથિ – આસો વદ તેરશ
  • રાશિ – ચિત્રા
  • નક્ષત્ર – કન્યા (પ,ઠ,ણ)
  • યોગ – પ્રીતિ
  • કરણ – વણીજ

દિન વિશેષ –

  • ધન ત્રયોદશી, ધન્વન્તરી પૂજન અને ધન તેરશ
  • આરોગ્ય અને ધનની પૂજા કરવી
  • ધનતેરસની ધનપૂજાનું મૂહુર્ત –
  • (1) સવારે 6.53 થી 7.48 (2) સવારે 8.45 થી 9.35 (3) બપોરે 1.20 થી 1.47
  • સાંજે છ વાગ્યા સુધી ધનતેરશ છે.

 ( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –

  • ધનતેરશે ધનલાભ થઈ શકે છે
  • શુભ પ્રવાસ થાય
  • સંતાન દ્વારા લાભ થાય
  • શુભકાર્યો પણ થાય

* વૃષભ (બ,વ,ઉ) –

  • સંતાન સંબંધી કાર્યો રહે
  • સુશોભન કરવાની ઇચ્છા વધુ થાય
  • સૌંદર્યપ્રધાન દિવસ વીતે
  • ભક્તિભાવ મનમાં જાગૃત થાય

* મિથુન (ક,છ,ઘ) –

  • આજે શાંતિ જાળવવી
  • ખોટી ચર્ચા ન કરવી
  • ઘરમાં જુદી જુદી ચર્ચા ન થાય જોવું
  • પરમાત્માના સ્મરણમાં દિવસ પસાર કરવો

* કર્ક (ડ,હ) –

  • પ્રવાસ થાય
  • લાગણીશીલ દૃશ્યો રચાય
  • લાભ વધુ રહે
  • નોકરીમાં લાભ થાય

* સિંહ (મ,ટ) –

  • વહીવટી કાર્યો થશે
  • આરોગ્ય જાળવવું
  • દાઝવાથી સાચવવું
  • ધનપ્રાપ્તિ થઈ શકે છે

* કન્યા (પ,ઠ,ણ) –

  • ઘરમાં સુખ વર્તાશે
  • ધન પ્રાપ્તિ થઈ શકે છે
  • મનમાં પ્રસન્નતા છવાશે
  • નવી ચીજવસ્તુ વસાવાશે

* તુલા (ર,ત) –

  • પ્રવાસની શક્યતા છે
  • મોજમજામાં દિવસ વીતે
  • આનંદ છવાઈ જાય
  • શુભકાર્યો થાય

* વૃશ્ચિક (ન,ય) –

  • કારકિર્દીની સીમા ખૂલે
  • ભવિષ્ય પ્રગતિમય લાગે
  • ધન પ્રાપ્તિ રહે
  • મિત્રો સાથે સંબંધ સુધરે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વેપારમાં વ્યસ્તતા રહે
  • માલનો ભરાવો ન કરવો
  • અચાનક ધન પ્રાપ્તિ થાય
  • ભેટસોગાદ મળી શકે છે

* મકર (ખ,જ) –

  • પ્રવાસ રહે
  • જીવનસાથીનું સામિપ્ય વધે
  • માનમરતબો વધે

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • આજે સવારે ગણપતિની ઉપાસના કરવી
  • અચાનક ધન પ્રાપ્તિ થાય
  • પરિવારમાં આનંદ વર્તાય
  • શ્વસુર પક્ષથી સહકાર મળે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • મનમાં પ્રેમના તરંગો છવાય
  • મનમાં આનંદ વર્તાય
  • સુખ-સંપત્તિમાં વધારો થતો જણાય
  • શાંતિમય દિવસ વીતે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે અષ્ટલક્ષ્મી દેવીનું પૂજન કરવું.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.