આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને સામાજિક કાર્યોમાં જવાનું થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 8 માર્ચ, 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 07T122842.995 આ રાશિના જાતકોને સામાજિક કાર્યોમાં જવાનું થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૮-૦૩-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  મહા વદ તેરસ
  • રાશિ :-    મકર          ( ખ,જ)
  • નક્ષત્ર :-  શ્રાવણ            (સવારે ૧૦:૪૦ સુધી.)
  • યોગ :-    શિવ             (સવારે ૧૨:૫૪ સુધી. માર્ચ-૦૯)
  • કરણ :-             ગર                (સવારે ૧૧:૪૧ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે રાત્રે ૦૯:૨૧ કલાકે બેસશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશિ         Ø   ચંદ્ર રાશિ
  • કુંભ                                                 ü  મકર (રાત્રે ૦૯:૨૧ સુધી)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૫૫ કલાકે                            ü સાંજે ૦૬.૪૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

üનથી.                                                   ü૦૪:૩૭ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૬ થી બપોર ૦૧:૧૫ સુધી.       ü સવારે ૧૧.૨૧ થી બપોરે ૧૨.૫૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે શિવરાત્રી છે. શિવની આરાધના કરવી અને ઓમનમ: શિવાયની માળા કરવી.
  • તેરસની સમાપ્તિ   :        રાત્રે ૦૯:૫૯ સુધી.

તારીખ   :-    ૦૮-૦૩-૨૦૨૪, શુક્રવાર / મહા વદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૩ થી ૦૯:૫૨
અમૃત ૦૯:૫૨ થી ૧૧:૨૧
શુભ ૧૨:૫૦ થી ૦૨.૧૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૮ થી ૧૧:૧૯
  • મેષ (અ, લ , ઈ) :-
  • તમારા માટે સમય મળશે.
  • ખોટો ખર્ચો બંધ કરો.
  • તમારા વખાણ થાય.
  • તજજ્ઞ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર-કેસરી
  • શુભ અંક-૧
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વાતને સમજી શકો.
  • કામના દબાણમાંથી મુક્ત થશો.
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • ચહેરા પર સ્મિત રહે.
  • શુભ કલર-ગુલાબી
  • શુભ અંક-૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ વિરોધનો સામનો કરવો પડે.
  • સાહસ લાભકારક પૂરવાર થાય.
  • સારા દિવસોની યાદ આવે.
  • લોકોથી શીખવા મળે.
  • શુભ કલર- સોનેરી
  • શુભ અંક-૩
  • કર્ક (ડ , હ) :-
  • પ્રેમનો આનંદ માણી શકો.
  • આજે અદભૂત ભેટ મળી શકે.
  • પૈસા ગણવામાં ધ્યાન રાખવું.
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • શુભ કલર- રાતો
  • શુભ અંક-૬
  • સિંહ (મ , ટ) :-
  • સાંજે મૂવી કે સિનેમામાં જઈ શકો.
  • ધનની વર્ષા થાય.
  • ગણપતિજીના નામથી શરૂઆત કરવી.
  • સમાજમાં તમારું માન વધે.
  • શુભ કલર- નીલો
  • શુભ અંક- ૯
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મિત્રો સાથે ખુશીથી સમય વિતાવો.
  • સાચવેલું ધન કામમાં આવે.
  • બીજાની વાતમાં ન આવવું.
  • સ્વાસ્થ સાચવવું.
  • શુભ કલર- કાળો
  • શુભ અંક-૭
  • તુલા (ર , ત) :-
  • દોડધામ ભર્યો દિવસ જાય.
  • દિલ દુઃખી થાય.
  • ધીરજ રાખવી.
  • હનુમાન ચાલીસાનો પાઠ કરી શરૂઆત કરવી.
  • શુભ કલર- જાંબલી
  • શુભ અંક-૩
  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ વ્યક્તિની ખૂબ યાદ આવી શકે.
  • કારકિર્દી માટે મુસાફરી થાય.
  • પર્યાવરણ પ્રેમી બનો.
  • મનથી હતાશા અનુભવો.
  • શુભ કલર- વાદળી
  • શુભ અંક-૪
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નિર્ણય લેતા પહેલા માતા-પિતાની મંજૂરી લેવી.
  • સામાજિક કાર્યોમાં જવાનું થાય.
  • ચંદ્ર પ્રકાશ શરીરને આપવો.
  • સોનું ચાંદી ખરીદી શકાય.
  • શુભ કલર- લાલ
  • શુભ અંક- ૧
  • મકર (ખ, જ) :-
  • કાર્યસ્થળમાં વિરોધ ઉભો થાય.
  • વર્તનમાં પરિવર્તન જોવા મળે.
  • કોઈ તમારા ભોળપણનો લાભ લઇ શકે.
  • કોઈની નિંદા ન કરવી.
  • શુભ કલર- પીળો
  • શુભ અંક-૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • જીવનસાથી સાથે મતભેદ થઇ શકે.
  • સહનશક્તિની કસોટી થાય.
  • પાડોશના લોકોથી સાવધાન રહો.
  • વિચારોને નવી દિશા મળે.
  • શુભ કલર- સોનેરી
  • શુભ અંક-૫
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નિર્ણયમાં તકેદારી રાખવી.
  • ધનની આવક વધશે.
  • પરિણામ સારું મળે.
  • માયાળુ સ્વભાવ છોડવો.
  • શુભ કલર-નારંગી
  • શુભ અંક-૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :himachal pardesh/હિમાચલમાં કોંગ્રેસ પર મંડરાતા સંકટના વાદળો,પ્રદેશની રિર્પોટ અધ્યક્ષ ખડગેને સોંપાઇ

આ પણ વાંચો : ED Raids Latest News/સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી અને તેમના સંબંધીઓના ઘરે EDના દરોડા, જેલમાં બંધ ઇરાફન સોલંકીની મુશ્કેલીમાં થયો વધારો

આ પણ વાંચો : gold imports/અમદાવાદમાં સોનાની આયાતમાં 86 ટકા વધારો