રાશિફળ/ કેવી રહેશે આપની 03/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com આજનું પંચાંગ તારીખ – તા. 3 નવેમ્બર 2020, મંગળવાર તિથિ – આસો વદ ત્રીજ રાશિ – વૃષભ (બ,વ,ઉ) નક્ષત્ર – રોહિણી યોગ – પરીઘ કરણ – વણિજ દિન વિશેષ – લાભ ચોઘડીયું – સવારે 10.57 થી 12.23 આવતીકાલના દિવસની […]

Rashifal
Amit Trivedi કેવી રહેશે આપની 03/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 3 નવેમ્બર 2020, મંગળવાર
  • તિથિ – આસો વદ ત્રીજ
  • રાશિ – વૃષભ (બ,વ,ઉ)
  • નક્ષત્ર – રોહિણી
  • યોગ – પરીઘ
  • કરણ – વણિજ

દિન વિશેષ –

  • લાભ ચોઘડીયું – સવારે 10.57 થી 12.23
  • આવતીકાલના દિવસની શુભ દિવસમાં ગણતરી નથી

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –

  • ધન મેળવવા પ્રયત્ન વધુ રહે
  • ભાષા ડિપ્લોમેટીક બનશે
  • ધન પ્રાપ્તિ થશે પણ ખરી
  • સરકારી કાર્યો થાય

* વૃષભ (બ,વ,ઉ) –

  • પ્રેમ સંબંધ મજબૂત બને
  • પ્રતિષ્ઠા જાળવવી અઘરી થાય
  • સંબંધો જાળવવા અઘરા પડે
  • વાહન ચલાવતા સાચવજો

* મિથુન (ક,છ,ઘ) –

  • ધન સંબંધી કાર્યો વળી અટવાઈ શકે
  • પરદેશ જવું હોય તો સરળતા રહે
  • કાયદાકીય અવઢવ વિશેષ રહે
  • શત્રુપીડાનો સામનો કરવો પડે

* કર્ક (ડ,હ) –

  • જોઈએ તેટલો લાભ ન મળે
  • સરળ રહેશો તો ફાવશો
  • માતા સાથે સંબંધો નબળા પડે
  • ઘરમાં શાંતિપૂર્વક વર્તન કરવું

* સિંહ (મ,ટ) –

  • સરકારી કાર્યોમાં સફળતા મળે
  • વહીવટીકાર્યો સરળ બને
  • ભાગ્યનો સાથ નબળો પડ્યો છે
  • વેપારમાં પૈસાની જરૂર પડે

* કન્યા (પ,ઠ,ણ) –

  • આવક વધે
  • ભાગ્ય પ્રગતિના નવા દરવાજા ખોલે
  • ઉપરી અધિકારી તરફથી લાભ મળે
  • સંતાનથી લાભ મળે

* તુલા (ર,ત) –

  • વેપારમાં મુશ્કેલી રહે
  • કાર્યક્ષેત્રે સંતોષ ન જણાય
  • આરોગ્ય જાળવવું
  • દસ્તાવેજી કાર્યોમાં અડચણ થઈ શકે

* વૃશ્ચિક (ન,ય) –

  • જીવનસાથી દ્વારા ભાગ્ય બળવાન બને
  • પણ, જીવનસાથી સાથે સુમેળ રાખવો
  • વૈભવમાં ઉમેરો થાય
  • સંતાન સાથે મતભેદ થઈ શકે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • આરોગ્ય જાળવવું
  • શરદી-ખાંસીની પીડા સતાવી શકે
  • વેપારમાં તેજી જણાય
  • સુખમાં ઉમેરો થાય

* મકર (ખ,જ) –

  • પ્રેમ સંબંધમાં ગૂંચ પડે
  • સંતાન સાથે મતભેદ રહે
  • સફળતા મળે
  • પૂર્વના કાર્યો સિદ્ધ થાય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • ઘરમાં લાગણી દુભાય
  • ખોટી ચર્ચાથી દૂર રહેવું
  • અચાનક ધન પ્રાપ્તિ રહે
  • પરદેશના કાર્યોમાં સફળતા મળે

* મીન (દ,ચ,ઝ,થ) –

  • શેરબજારમાં સાવધાન રહેવું
  • પ્રયાસમાં સફળતા ન મળે
  • સંબંધો જોખમાઈ શકે
  • વડીલોથી લાભ મળે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ગણેશઅથર્વશિર્ષનો પાઠ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.