રાશિફળ/ કેવી રહેશે આપની 29/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Rashifal
00 All Rashi Main Plate545 1 કેવી રહેશે આપની 29/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

તારીખ :- ૨૯ – ૧૧ – ૨૦૨૦, રવિવાર

તિથી:- વિ. સં. ૨૦૭૭ / કારતક સુદ ચૌદસ

રાશી :- મેષ

નક્ષત્ર:- કૃતિકા

યોગ :- પરિધ

કરણ:- વાણિજ

દિન વિશેષ:-

સૂર્યનારાયણને પાણીમાં ગુલાબની પાંદડી નાખી જળ અર્પણ કરવું.

આદિત્યાય નમ: મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો.

મેષ (અ, લ , ઈ) :-

  • માનસિક શાંતિ થાય.
  • બાકી રહેલ કામ પૂર્ણ થાય
  • મગજના વિચારો પર કાબૂ રાખવો.
  • ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-

  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • નજીકના વ્યક્તિ જોડે મતભેદ થાય.
  • નવી ખરીદીના યોગ બને.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

મિથુન (ક, છ, ઘ) :-

  • મિત્રો તરફથી ધન લાભ થાય.
  • મુશ્કેલી દૂર થાય.
  • બોલવા પર કાબૂ રાખવો.
  • પ્રિય પત્ર જોડે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • નવી જવાબદારી મળે.
  • બેદરકારી રાખવી નહિ.
  • દોડ ધામમાં દિવસ પસાર થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

સિંહ (મ , ટ) :-

  • બાળકો સાથે દિવસ આંનદમય જાય.
  • ધાર્મિક કાર્યોમાં ધન વપરાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • હાસ્યમય દિવસ જાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-

  • નવી આશા જાગે.
  • જમીન મકાન ના યોગ પ્રબળ બને.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • નવી ખરીદી થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

તુલા (ર , ત) :-

  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • કમાવેલ ધન કામમાં લાગે.
  • વડીલોની સંભાળ લેવી.
  • નવી તક મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

  • બાકી રહેલ નાણા પાછા મળે.
  • તમારા પ્રિય પાત્ર સાથે મુલાકાત થાય.
  • જીવનસાથી જોડે દિવસ આંનદમય જાય.
  • સાધન ચલાવતાં ધ્યાણ રાખવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • ઓચિંતો ધનલાભ થાય.
  • જૂના મિત્રો મળે.
  • સખત મહેનત ની જરૂર પડે.
  • સ્વાસ્થમાં સુધારો જણાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

મકર (ખ, જ) :-

  • માનસિક શાંતિ જણાય
  • વસ્તુ ખરીદ વેચાણ માટે ઉત્ત્તમ દિવસ.
  • ઘરના સભ્યો સાથે દિવસ આંનદમય જાય.
  • નવા સમાચાર મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • બહાર જમવાનું ટાળો.
  • ઉર્જાનું સ્તર વધે.
  • ધાર્મિક કાર્યો પૂર્ણ થાય.
  • નફો મળે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-

  • જીવનસાથી તમારી પર વધારે પ્રેમ બતાવી શકે.
  • નવા રચનત્મક કાર્ય પૂર્ણ થાય.
  • જે થશે તે ભવિષ્ય માટે સારું હશે.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…