દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૯-૦૪-૨૦૨૪, સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર વદ પાંચમ
- રાશી :- ધન (ભ, ધ, ફ, ઢ)
- નક્ષત્ર :- પૂર્વાષાઢા (સવારે ૦૪:૪૩ સુધી. એપ્રિલ-૩૦)
- યોગ :- સિધ્ધ (સવારે ૧૨:૩૪ સુધી. એપ્રિલ-૩૦)
- કરણ :- તૈતીલ (સવારે ૦૭:૫૯ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મેષ ü ધન (સવારે ૧૦:૩૭ સુધી, એપ્રિલ-૩૦ )
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૦૭ એ.એમ ü ૦૭.૦૬ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૧૨.૨૧ એ.એમ. ü ૧૦:૦૨ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૧ થી બપોરે ૦૧:૦૨ સુધી. ü સવારે ૦૭.૪૪ થી ૦૯.૨૨ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø · પાંચમ ની સમાપ્તિ : સવારે ૦૭:૫૭ સુધી.·
- તારીખ :- ૨૯-૦૪-૨૦૨૪, સોમવાર / ચૈત્ર વદ પાંચમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૦૭ થી ૦૭:૪૪ |
શુભ | ૦૯:૨૨ થી ૧૧:૦૦ |
લાભ | ૦૩:૫૧ થી ૦૫.૨૮ |
અમૃત | ૦૫:૨૮ થી ૦૭:૦૬ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૧૪ થી ૧૨:૩૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- માનસિક શાંતિ રહેશે.
- કામમાં આળસ હાનિકારક થઈ શકે.
- ઘરમાં મહેમાન આવશે.
- વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે..
- શુભ કલર: કાળો
- શુભ અંક: ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિવાદિત કામ માટે યાત્રા થશે.
- વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ છે.
- શત્રુ પરાસ્ત થશે..
- આવકના સાધન પ્રાપ્ત થશે.
- શુભ કલર: લાલ
- શુભ અંક: ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- ભાગ્યવૃધ્ધિનો યોગ છે.
- સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વધે.
- ધન લાભ પ્રાપ્તિનો યોગ છે.
- ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
- શુભ કલર: મરૂન
- શુભ અંક: ૫
- કર્ક (ડ, હ) :-
- કામની વ્યસ્તતાથી થાક લાગે.
- ગૂંચવણો વધશે.
- ઉત્સાહમાં વધારો થાય.
- કોઈ બાબતમાં હસ્તક્ષેપ ન કરવો.
- શુભ કલર: લીલો
- શુભ અંક: ૮
- સિંહ (મ, ટ) :-
- વ્યાપારમાં નવા અને લાભદાયી કરાર થશે.
- નવા પ્રેમનો પ્રસ્તાવ મળશે.
- કૌટુંબિક સુખમાં વૃદ્ધિ થશે.
- બીજાને ભરોસે ન રહેવું.
- શુભ કલર: કેસરી
- શુભ અંક: ૬
- કન્યા (પ, ઠ, ણ) :-
- નિર્ણયો લેવામાં અનુકૂળતા રહેશે.
- વ્યવસાયિક લાભ થશે.
- વ્યાવસાયિક ઉન્નતિની તકો વધશે.
- ખર્ચ અને રોકાણ પર નિયંત્રણ રાખવું.
- શુભ કલર: બદામી
- શુભ અંક: ૫
- તુલા (ર, ત) :-
- કામમાં ઝડપ રહેશે.
- ધ્યેયો સિદ્ધ થશે.
- દરેક પ્રત્યે સહકારની ભાવના રાખવી.
- ભાવનાઓને કાબૂમાં રાખો.
- શુભ કલર: સિલ્વર
- શુભ અંક: ૮
- વૃશ્વિક (ન, ય) :-
- વિવાહિત જીવનસંબંધો સુધરશે.
- મિત્રો સહયોગી રહેશે.
- સકારાત્મક પરિણામ મળશે.
- કામકાજમાં સરળતા રહેશે..
- શુભ કલર: નીલો
- શુભ અંક: ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- દિવસ તમારા માટે ભાગ્યશાળી છે.
- તમારી સંપત્તિમાં વધારો થશે.
- વ્યવસાયની સારી તકો મળશે..
- લક્ષ્યો ઝડપથી પૂરા થશે.
- શુભ કલર: ગોલ્ડન
- શુભ અંક: ૧
- મકર (ખ, જ) :-
- સમજદારીથી કામ કરવું.
- ધીરજ જાળવવી.
- પદ અને પ્રતિષ્ઠાની તકો મળશે.
- તમારી ચર્ચાઓ રહેશે.
- શુભ કલર: જાંબલી
- શુભ અંક: ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આજનો દિવસ સારો રહેશે.
- પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
- લગ્નજીવનમાં મધુરતા રહેશે.
- સારા સમાચારથી મન ઉત્સાહિત રહેશે.
- શુભ કલર: ભગવો
- શુભ અંક: ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- પૈસા લેવડ-દેવડમાં સાવધાની રહેશો.
- છેતરપિંડી થવાની સંભાવના છે.
- મહેનતથી તમને પરિણામ મળશે.
- ગંભીરવિવાદો ઉકેલી શકશો.
- શુભ કલર: કથ્થાઈ
- શુભ અંક: ૩
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:શુક્રનું મેષ રાશિમાં ગોચર, તમને કેવું પરિણામ આપશે…