Not Set/ કેવી જશે આપની 15/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) સંસારના રંગરાગ વધુ થાય સંયમ રાખવો પ્રેમ સંબંધમાં તકરાર થાય મન થોડું પાછું પડે વૈભવીપણું પણ પ્રાપ્ત થાય વૃષભ (બ,વ,ઉ) – જમીન મકાનના કાર્યોમાં વ્યસ્તતા આવક વધશે નવસર્જન થશે એકલા રહેવાની ઇચ્છા થાય ખોટા અભિમાનનો ત્યાગ કરવો મિથુન (ક,છ,ઘ) – નવા મકાનના કાર્યોમાં વ્યસ્ત થોડું ચિંતન વધુ થાય નોકરીમાં લાભ મળે મુસાફરી થઈ […]

Uncategorized
Amit Trivedi 1 1 કેવી જશે આપની 15/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ)

01 Mesh કેવી જશે આપની 15/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સંસારના રંગરાગ વધુ થાય
  • સંયમ રાખવો
  • પ્રેમ સંબંધમાં તકરાર થાય
  • મન થોડું પાછું પડે
  • વૈભવીપણું પણ પ્રાપ્ત થાય

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 15/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • જમીન મકાનના કાર્યોમાં વ્યસ્તતા
  • આવક વધશે
  • નવસર્જન થશે
  • એકલા રહેવાની ઇચ્છા થાય
  • ખોટા અભિમાનનો ત્યાગ કરવો

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 15/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • નવા મકાનના કાર્યોમાં વ્યસ્ત
  • થોડું ચિંતન વધુ થાય
  • નોકરીમાં લાભ મળે
  • મુસાફરી થઈ શકે છે
  • પરદેશના કાર્યો થાય

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 15/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આત્મભોગ આપવો પડે
  • આવક-જાવક બેઉ રહેશે
  • સંઘર્ષથી દૂર રહેજો
  • શુભ સમાચાર મળશે
  • વિજય પતાકા લહેરાશે

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 15/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • રાજનીતિમાં સફળતા
  • અચાનક કાર્ય બદલાય
  • સફળતા મળશે
  • સરકારી કાર્યોમાં શફળતા મળે
  • ઘરમાં આનંદ અનુભવાય

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 15/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પિતા તરફથી લાભ
  • શુભ પ્રસંગનું આયોજન થાય
  • આંધળૂકીયા ન કરવા
  • શાંતિ રાખવી
  • પ્રેમ અને હિંમતથી કાર્ય થશે

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 15/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ઘર બાબતે અવઢવ રહે
  • નોકરીના વિકલ્પ બાબતે ચર્ચા
  • ટૂંકા પ્રવાસે જવાનું થાય
  • ભાગ્યનો સાથ મળે
  • શુભ સમાચાર મળશે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 15/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથી બળવાન બને
  • ભાગ્ય તેમને સાથ આપે
  • જાહેરજીવનમાં સાથ મળે
  • મોટા કાર્યક્રમમાં ભાગ લેવાનું થાય
  • ધનલાભ શક્ય છે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 15/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ઘરમાં બદલાવ આવે
  • માતાનું આરોગ્ય સાચવવું
  • ધનલાભ થશે
  • એકાઉન્ટ ક્ષેત્રે વ્યસ્તતા રહે
  • વેપારમાં વૃદ્ધિ રહે

મકર (ખ,જ) –

10 Makar 4 કેવી જશે આપની 15/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આવક-જાવક જાળવજો
  • પ્રગતિ શક્ય છે
  • મતભેદનો અંત આવશે
  • સમાધાન કરજો
  • સાસરીપક્ષે સુખ મળશે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 15/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • મિત્રો દ્વારા લાભ
  • વડીલો મદદે આવશે
  • ભાગીદારી ફળશે
  • કંઈક છોડવાની ઇચ્છા થાય
  • મનમાં ત્યાગભાવના વધે

મીન (દ,ચ,ઝ,થ) –

12 Meen 3 કેવી જશે આપની 15/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • જૂનામાંથી નવું પ્રાપ્ત થાય
  • જૂની વિચારસરણીનો અંત આવે
  • જીવનસાથીનું મનોબળ વધે
  • થોડી આળસ આવે
  • મોજમજા કરવાની ઇચ્છા થાય

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.