Not Set/ Mantavya News bell 15/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM કેલિફોર્નિયાની એક શાળામાં ફાયરિંગમાં બે લોકોનાં મોત….ત્રણ લોકો ઘાયલ,આરોપીની કરાઇ ધરપકડ શાળામાં ફાયરિંગ ________ મહારાષ્ટ્રમાં સત્તા માટે સંગ્રામ….દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન…કોંગ્રેસ,NCP,શિવસેના 6 મહિનાથી વધુ નહીં ચલાવી શકે સરકાર સત્તા માટે મહામંથન ________ નવેમ્બરના અંત સુધીમાં રાજ્યના જિલ્લા અને શહેર પ્રમુખો બદલશે ભાજપ …..કેટલાક પ્રમુખોને કરશે રિપીટ મંતવ્ય ન્યૂઝે જાહેર કરી સંભવિતોની યાદી પ્રમુખ પદની કવાયત […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 2 Mantavya News bell 15/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM

કેલિફોર્નિયાની એક શાળામાં ફાયરિંગમાં બે લોકોનાં મોત….ત્રણ લોકો ઘાયલ,આરોપીની કરાઇ ધરપકડ

શાળામાં ફાયરિંગ

________

મહારાષ્ટ્રમાં સત્તા માટે સંગ્રામ….દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન…કોંગ્રેસ,NCP,શિવસેના 6 મહિનાથી વધુ નહીં ચલાવી શકે સરકાર

સત્તા માટે મહામંથન

________

નવેમ્બરના અંત સુધીમાં રાજ્યના જિલ્લા અને શહેર પ્રમુખો બદલશે ભાજપ …..કેટલાક પ્રમુખોને કરશે રિપીટ મંતવ્ય ન્યૂઝે જાહેર કરી સંભવિતોની યાદી

પ્રમુખ પદની કવાયત

________

આજે રાજ્યભરમાં કોંગ્રેસનું જન વેદના આંદોલન…આજે મોદી સરકાર વિરુદ્દ કરશે વિરોધ પ્રદર્શન

કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

________

હવામાન વિભાગની આગાહી….આગામી 24 થી 48 કલાક સુધી રાજ્યમાં પડી શકે છે હળવોથી ભારે કમોસમી વરસાદ

માવઠાની મુસીબત

________

બનાસકાંઠા ભારે ગાજવીજ સાથે વરસાદ ….ધાનેરા અને અંબાજી પંથકમાં પડ્યો વરસાદ ….કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

તાતને માથે ઘાત

________

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.