@અમિત ત્રિવેદી(જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) – (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
દૈનિક રાશિભવિષ્ય
આજનું પંચાંગ
- તારીખ – તા. 21 નવેમ્બર 2020, શનિવાર
- તિથિ – કારતક સુદ સપ્તમી
- રાશિ – મકર (ખ,જ)
- નક્ષત્ર – શ્રવણ
- યોગ – ધ્રુવ
- કરણ – ગર
દિન વિશેષ –
- શુભ ચોઘડીયું – સવારે 8.15 થી 9.38
- વ્યતિપાત અને મહાપાત બપોરે 12.51 સમાપ્ત
(આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- પ્રવાસની શક્યતા છે
- જાહેરક્ષેત્રેના કાર્યો થઈ શકે છે
- સંતાનના કાર્યોમાં વ્યસ્ત રહી શકો
- ધર્મકાર્યો થાય
* વૃષભ (બ,વ,ઉ) –
- આવકનો માર્ગ મોકળો બને
- ધર્મકાર્યોમાં શ્રદ્ધા વધે
- જીવનસાથીથી લાભ
- જમીન-મકાનથી લાભ
* મિથુન (ક,છ,ઘ) –
- મનમાં ઊંડા વિચારો આકાર લે
- સ્વસ્થ રહેવું
- પ્રમાણિક જીવન જીવવું
- થોડું જતું કરશો તો વાંધો નહીં આવે
* કર્ક (ડ,હ) –
- સંબંધો મજબૂત બને
- મિત્રો સાથે મનોમંથન રહે
- પિતા સાથે સંઘર્ષ ટાળવો
- ભાષા ઉપર સંયમ રાખવો
* સિંહ (મ,ટ) –
- આરોગ્ય જાળવવું
- વેપારમાં સમાધાનકારી વલણ અપનાવવું
- ખોટા ગુસ્સા ઉપર કાબૂ રાખવો
- અચાનક ધનલાભ થાય
* કન્યા (પ,ઠ,ણ) –
- ભાષા રુચિકર નીકળે
- તમારો પ્રેમ તમને જ લાભ અપાવશે
- કાર્યમાં નિપુણતા આવે
- સફળતાના યોગો છે
* તુલા (ર,ત) –
- હૃદયમાં શુદ્ધભાવ જાગે
- કંઈક સેવા કરવાની ઇચ્છા થાય
- તમારા પ્રયત્નો વધી જાય
- વ્યસ્તતા વધી જાય
* વૃશ્ચિક (ન,ય) –
- શુભ સંદેશા મળે
- સેવાકાર્યો થાય
- પડોશીનો સહકાર મળે
- નવા કાર્યોનું આયોજન થાય
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- પૈસા સમજી વિચારીને વાપરો
- પૈસાની કિંમત તમને સમજાઈ જાય
- આરોગ્ય જળવાશે
- નોકરીમાં સાચવવું
* મકર (ખ,જ) –
- જીવનસાથીનું હિત મનમાં વસી જાય
- સંબંધો મજબૂત થાય
- સેવાકાર્યો કરવાની ઇચ્છા થાય
- શુભ સમાચાર મળે
* કુંભ (ગ,શ,સ,ષ) –
- સેવાકાર્યો થાય
- ચેરીટેબલ ટ્રસ્ટ સાથેનાને લાભ
- નોકરીમાં સરળતા રહે
- શત્રુપીડા ઓછી થાય
* મિન (દ,ચ,ઝ,થ) –
- તમારી સુષુપ્ત શક્તિ જાગ્રત થાય
- જીવનસાથી દ્વારા લાભ
- છૂપો પ્રેમ સંબંધ બંધાઈ શકે છે
- ધન સંબંધી બાબતોમાં રાહત
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શનિદેવના મંત્રોચ્ચાર કરવા.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
-
- (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું
- (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
