દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
- તારીખ – તા. 26 ઓક્ટોબર 2020, સોમવાર
- તિથિ – આસો સુદ દશમ
- રાશિ – કુંભ (ગ,શ,સ,ષ)
- નક્ષત્ર – શતભિષા
- યોગ – વૃદ્ધિ
- કરણ – ગર
દિન વિશેષ –
- સવારનું શુભ ચોઘડીયું – 9.33 થી 10.59
- પંચક છે
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –

- સરકારી ક્ષેત્રે લાભ
- આપનો યશ જળવાય
- ભાષા ઉપર કાબૂ રાખજો
- ધર્મપ્રવૃત્તિ વધશે
* વૃષભ (બ,વ,ઉ) –

- પ્રેમ સંબંધો મજબૂત બને
- કુંવારા માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે
- ધનપ્રાપ્તિ થાય
- કોર્ટ કચેરીમાં સાચવવું
* મિથુન (ક,છ,ઘ) –

- શેરબજારમાં રોકાણની ઇચ્છા થાય
- વિદ્યાર્થીઓ માટે શુભ
- ઘરમાં થોડો મતભેદ રહે
- આરોગ્ય જાળવવું પડશે
* કર્ક (ડ,હ) –

- ઘરમાં ધન બાબતે મતભેદ રહે
- લાભ વધશે
- સવારે શુભ સમાચાર પ્રાપ્ત થાય
- આવકના નવાં સ્તોત્ર મળે
* સિંહ (મ,ટ) –

- ધનપ્રાપ્તિ થાય
- તમે વહીવટી ક્ષેત્રે નિપુણ બનો
- આયોજન ઉત્તમ રહેશે
- સંતાન સાથે સુમેળ વધે
* કન્યા (પ,ઠ,ણ) –

- સફળતા મળી શકે
- અચાનક ધન પ્રાપ્તિ થાય
- ગુસ્સા ઉપર કાબૂ રાખવો
- પ્રેમ સંબંધ આગળ વધે
* તુલા (ર,ત) –

- પરદેશના યોગ છે
- જીવનસાથીથી દૂર રહેવાનું થાય
- ભાષા કઠોર ન થાય તે જોવું
- મોજ-શોખમાં વધારો થાય
* વૃશ્ચિક (ન,ય) –

- સુખમય દિવસ વીતે
- સફળતા મળી જાય
- ધનપ્રાપ્તિ રહે
- પરિવારમાં આનંદ વર્તાય
* ધન (ભ,ધ,ફ,ઢ) –

- આરોગ્ય જાળવવું
- ખોટા નિર્ણય ન લેવાઈ શકે માટે, સાવધાન
- સંતાન સાથે મતભેદ રહે
- તમારો તર્ક સ્વીકારવામાં ન આવે
* મકર (ખ,જ) –

- આવકમાં ઉમેરો થાય
- જીવનસાથી દ્વારા લાભ મળે
- મિત્રતા પ્રેમમાં પલટાઈ શકે
- આજે ઉન્માદ ઉપર અંકુશ રાખવો
* કુંભ (ગ,શ,સ,ષ) –

- શત્રુઓથી બચવું
- ઋતુગત બિમારીથઈ સાચવવું
- ઘરમાં જવાબદારી વધે
- દાંતની પીડાથી સાચવજો
* મિન (દ,ચ,ઝ,થ) –

- ભાગ્ય બળવાન છે
- કાર્યો સરળ થશે
- પ્રેમ મેળવવા સફળ થશો
- માર્કેટીંગ વધુ થશે
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
