Husband wife Physical Relations with Dog: બ્રિટનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવક અને તેની પત્નીને શ્વાન (Dog) સાથે 5 વખત શારીરિક સંબંધ બાંધવાના આરોપમાં મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી પતિનું નામ ગ્રેહામ માર્શલ અને પત્નીનું નામ પેગી રેની છે. આ બંને પર શ્વાનનું શારીરિક શોષણ કરવાનો અને પીડા પહોંચાડવાનો આરોપ છે. કોર્ટ અનુસાર, પતિ-પત્ની બંનેએ ઓગસ્ટ 2019 અને ડિસેમ્બર 2022 વચ્ચે ઓછામાં ઓછા 5 વખત શ્વાન સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
પતિ (Husband) માર્શલ પર આરોપ છે કે તેણે પોતાની પત્ની (wife)ને શ્વાન સાથે સેક્સ કરવામાં સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. આ સાથે માર્શલ પર પ્રાણીઓની યૌન ગતિવિધિઓ સાથે સંબંધિત અશ્લીલ તસવીરો રાખવાનો પણ આરોપ છે. પતિ-પત્ની બંનેએ અગાઉ બાળકોના અશ્લીલ ફોટોગ્રાફ લેવાના આઠ કેસ નોંધ્યા છે. કેટલાક કેસ એટલા ગંભીર છે કે તેમને A શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય માર્શલની પત્ની પર પ્રાણીઓ સાથે સંબંધિત અશ્લીલ તસવીરો રાખવાનો પણ આરોપ છે.
કોર્ટે બંને આરોપીઓને જામીન આપ્યા હતા
મંગળવારે સવારે શેફિલ્ડ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન કોઈપણ પક્ષે કોઈ અરજી કરી ન હતી. આ પછી જજ સારાહ રાઈટે બંને પતિ-પત્નીને એ આધાર પર જામીન આપ્યા કે બંને અલગ-અલગ રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ પ્રાણીને પોતાની સાથે રાખી શકશે નહીં. કેસની આગામી સુનાવણી 3 ઓક્ટોબરે થશે. કોર્ટે કહ્યું કે બંને આરોપીઓએ 3 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવું પડશે. જો તે કોર્ટમાં હાજર નહીં થાય તો તેની સામે અલગથી કેસ નોંધવામાં આવશે.
