Gujarat/ ICAI ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર, દેશમાં CAનું સરેરાશ 11 ટકા પરિણામ, અમદાવાદનું સરેરાશ 36 ટકા પરિણામ, ટોપર્સમાં 2 અમદાવાદના વિદ્યાર્થીઓનો સમાવેશ, સીમર હુડા અને રિયા શાહનો ટોપર્સમાં સમાવેશ, ઓલ ઇન્ડિયા રેન્કમાં 37 અને 48મા ક્રમે અમદાવાદી

Breaking News