Not Set/ ICC World Cup : આજે ભીડાસે શ્રીલંકા-અફઘાનિસ્તાન, પહેલી મેચમાં બંન્ને ટીમોને મળી છે હાર, કોઇ એક કરશે જીતનો આગાઝ

વિશ્વ કપની શરૂઆત આ બંન્ને ટીમો માટે ખાસ રહી નથી. જ્યા બંન્ને ટીમોને પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તો આજે કોઇ એક ટીમ જીત સાથે ટૂર્નામેન્ટમાં 2 પોઇન્ટ મેળવવામાં સફળ રહેશે. શ્રીલંકા પોતાની પહેલી મેચ ન્યૂઝીલેન્ડ સામે હારી હતી, જ્યારે અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ધરાસાઇ થઇ ગઇ હતી. તે જોતા મેચમાં ટોસ […]

Top Stories Sports
AFG vs Sri 1 ICC World Cup : આજે ભીડાસે શ્રીલંકા-અફઘાનિસ્તાન, પહેલી મેચમાં બંન્ને ટીમોને મળી છે હાર, કોઇ એક કરશે જીતનો આગાઝ

વિશ્વ કપની શરૂઆત આ બંન્ને ટીમો માટે ખાસ રહી નથી. જ્યા બંન્ને ટીમોને પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તો આજે કોઇ એક ટીમ જીત સાથે ટૂર્નામેન્ટમાં 2 પોઇન્ટ મેળવવામાં સફળ રહેશે. શ્રીલંકા પોતાની પહેલી મેચ ન્યૂઝીલેન્ડ સામે હારી હતી, જ્યારે અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ધરાસાઇ થઇ ગઇ હતી. તે જોતા મેચમાં ટોસ ખાસ રહેશે તેવી પૂરી સંભાવનાઓ છે.

Afghanistan players celebrate the fall of Sri Lankan wicket ICC Twitter ICC World Cup : આજે ભીડાસે શ્રીલંકા-અફઘાનિસ્તાન, પહેલી મેચમાં બંન્ને ટીમોને મળી છે હાર, કોઇ એક કરશે જીતનો આગાઝ

વિશ્વ કપની 7મી મેચ મંગળવારે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે કાર્ડિફનાં સોફિયા ગાર્ડન્સમાં ભારતનાં સમય મુજબ બપોરનાં 3 વાગ્યાથી શરૂ થશે. આપને જણાવી દઇએ કે, અફઘાનિસ્તાનની ટીમ તેનો પહેલો વિશ્વ કપ રમી રહી છે. આ પહેલા અફઘાનિસ્તાનની ટીમ વિશ્વ કપ રમી ચુકી નથી.

GettyImages 1153063726 1 ICC World Cup : આજે ભીડાસે શ્રીલંકા-અફઘાનિસ્તાન, પહેલી મેચમાં બંન્ને ટીમોને મળી છે હાર, કોઇ એક કરશે જીતનો આગાઝ

શ્રીલંકાની ટીમ પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડની સામે કઇ ખાસ કરી શકી નહોતી. શ્રીલંકા તરફથી માત્ર કેપ્ટન દિમુથ કરૂણારત્ને જ થોડા રન બનાવવામાં સફળ રહ્યો હતો. ત્યારે અફઘાનિસ્તાનની ટીમની સૌથી મોટી તાકાત તેની બોલીંગ છે. ટીમમાં મેચ વિનર બોલરો છે જે પોતાના પ્રદર્શનથી ટીમને જીતનો સ્વાદ ચખાડી શકે છે. ટીમમાં રાશિદ ખાન, મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહમાન જેવા આક્રમક સ્પીન બોલરો છે જે કોઇ પણ બેટ્સમેનને ધૂળ ચખાડી શકે છે. ફાસ્ટ બોલરોમાં કેપ્ટન ગુલબદીન નેબ, દૌલત જાદરાન અને હામિદ હસન છે જે સારા ફોર્મમાં છે.

D8MoSM4W4AAHpDn ICC World Cup : આજે ભીડાસે શ્રીલંકા-અફઘાનિસ્તાન, પહેલી મેચમાં બંન્ને ટીમોને મળી છે હાર, કોઇ એક કરશે જીતનો આગાઝ

તાજેતરની શ્રીલંકાની ટીમનો બોલીંગ ડિપાર્ટમેન્ટ પહેલા કરતા ઘણો નબળો છે. ટીમનો સૌથી અનુભવી બોલર લસીથ મલિંગા ફોર્મ માટે ઝઝૂમી રહ્યો છે. અન્ય બોલરોમાં થિસારા પરેરા, નુવાન પ્રદીપ પણ કોઇ ખાસ પ્રભાવ છોડવામા અસફળ રહ્યા છે. જો શ્રીલંકાની ટીમને આ મેચમાં જીત મેળવવી હોય તો આ દરેક બોલરોને સારુ પ્રદર્શન કરવુ પડશે.

SL vs AFG 55 5 ICC World Cup : આજે ભીડાસે શ્રીલંકા-અફઘાનિસ્તાન, પહેલી મેચમાં બંન્ને ટીમોને મળી છે હાર, કોઇ એક કરશે જીતનો આગાઝ

શ્રીલંકા

દિમુથ કરૂણરત્ને (કેપ્ટન), અવિષ્કા ફર્નાન્ડો, લાહિરુ થિરિમાને, કુશલ પરેરા, કુસલ મેંડિસ, એન્જેલો મેથ્યુઝ, ધનંજય સિલ્વા, જેફ્રી વાંડરસે, થિસારા પરેરા, ઇસુરુ ઉદાના, લસીથ મલિંગા, સુરંગા લકમલ, નુવાન પ્રદીપ, જીવન મેડિંસ, મિલિંદા સિરિવર્ધના.

srelanka team ICC World Cup : આજે ભીડાસે શ્રીલંકા-અફઘાનિસ્તાન, પહેલી મેચમાં બંન્ને ટીમોને મળી છે હાર, કોઇ એક કરશે જીતનો આગાઝ

અફગાનિસ્તાન

ગુલબદ્દીન નાયબ (કેપ્ટન), મોહમ્મદ શહઝાદ (વિકેટકીપર), નૂર અલી જાદરાન, હઝરતુલ્લાહ જજઇ, રહમત શાહ, અસગર અફઘાન, હશમતુલ્લાહ શાહિદિ, નજીબુલ્લા જાદરાન, સમઉલ્લાહ શેનવારી, મોહમ્મદ નબી, રાશીદ ખાન, દૌલત જાદરાન, આફતાબ આલમ, હામીદ હસન અને મુજીબ ઉર રહમાન.

hqdefault 4 ICC World Cup : આજે ભીડાસે શ્રીલંકા-અફઘાનિસ્તાન, પહેલી મેચમાં બંન્ને ટીમોને મળી છે હાર, કોઇ એક કરશે જીતનો આગાઝ