Not Set/ #ICC World Cup : બાંગ્લાદેશને 28 રને હાર આપી ભારતનો સેમિફાઇનલમાં પ્રવેશ

ભારતે બાંગ્લાદેશને 28 રને હાર આપી વર્લ્ડકપની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે .વિશ્વકપની 40મી મેચમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ભારતે બાંગ્લાદેશને 28 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ સતત ત્રીજા વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવું છે. આ હાર સાથે બાંગ્લાદેશની સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઈ છે. ભારતે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.ભારતે કુલદીપ […]

Top Stories Sports

ભારતે બાંગ્લાદેશને 28 રને હાર આપી વર્લ્ડકપની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે .વિશ્વકપની 40મી મેચમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ભારતે બાંગ્લાદેશને 28 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ સતત ત્રીજા વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવું છે.

આ હાર સાથે બાંગ્લાદેશની સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઈ છે. ભારતે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.ભારતે કુલદીપ યાદવને પડતો મૂકી ઇજામાંથી પાછા ફરેલા ભુવનેશ્વર કુમારને લીધો હતો.ઇજાના કારણે બહાર થયેલા વિજય શકરને સ્થાને દિનેશ કાર્તિકને સ્થાન મળ્યું હતું.

પ્રથમ બેટિંગ કરતાં ભારતના ઓપનર્સ રોહિત શર્મા અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 29.2 ઓવરમાં 180 રન ઉમેર્યા હતા. રોહિત અને રાહુલે વર્લ્ડકપમાં ભારત માટે હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારીનો નવો રેકોર્ડ જોડીએ પોતાના નામે કર્યો હતો. રોહિત શર્મા 92 બોલમાં 7 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 104 રન કર્યા હતા.રોહિતે ટૂર્નામેન્ટની ચોથી સદી ફટકારી હતી. તે વર્લ્ડ કપમાં 500 રન કરનાર સચિન તેંડુલકર પછી બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.

બાંગ્લાદેશબાંગ્લાદેશ 286/10 – 48 ઓવર

 ખેલાડી રન બોલ 4 6 એવરેજ
તમિમ ઈકબાલ – બી મોહમ્મદ શામી 22 31 3 0 70.9 7
બેનિનેટ સરકાર – સી વિરાટ કોહલી બી હાર્ડિક પંડ્ય 33 38 4 0 86.84
શાકિબ અલ હસન – સી દિનેશ કાર્તિક બી હાર્ડિક પંડ્ય 66 74 6 0 89.19
મુશફિકુર રાહિમ – સી મોહમ્મદ શામી બી યુજેવેન્દ્ર ચહલ 24 23 3 0 104.35
લિટોન દાસ – સી દિનેશ કાર્તિક બી હાર્ડિક પંડ્ય 22 24 0 1 91.67
મોઝેક હોસેન – બી જાસ્પ્રિત બૂમરા 3 7 0 0 42.86
સબીર રહેમાન – બી જાસ્પ્રિત બૂમરા 36 36 5 0 100.00
મોહમ્મદ સૈફુદ્દીન – બહાર નથી 51 38 9 0 134.21
મશરફ મોર્ટુઝા – ધોની ધોની, ભુવનેશ્વર કુમાર 8 5 0 1 160.00
રૂબલ હુસૈન – બી જાસ્પ્રિત બૂમરા 9 11 1 0 81.82
મુસ્તફિઝુર રહેમાન – બી જાસ્પ્રિત બૂમરા 0 1 0 0 0.00

વિશેષ રન – (બી 1, એલબી 1, ડબલ્યુ 10, એનબી 0, પેનલ્ટી 0)

વિકેટ પતન – 39-1 (તામિમ ઈકબાલ માટે 9.3), 74-2 (સૌમ્ય સરકાર 15.1), 121-3 (મુશફિકર રહિમ 23), 162-4 (આંદોલનોમાં બીજા બધાઓમાં ગુલામ 29.4), 173-5 (મોઝેક હોસેન 32.2), 179- 6 (શાકિબ અલ હસન માટે 33.5), 245-7 (હુજી ઓપરેટિવને શબ્બિર રહેમાન 43.1), 257-8 (મશરફી મોર્ટુઝા 44.2), 286-9 (રુબેલ હુસૈનનો 47.5), 286-10 (Mustfijur રહેમાન 48)

ભારતભારત – 314/9 – 50 ઓવર

#ICC World Cup 2019ની40મી મેચ આજે એજબેસ્ટન મેદાન ખાતે Ind Vs Ban –  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે  રમાઈ રહી છે.ભારતીય ટીમે ટૉસ જીતી પહેલા બેટિંગ કરતા, 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 314 રન ફટકાર્યા હતા. ભારત તરફે રોહિતે – 104, કેએલ રાહુલ – 77, રિષભ પંતે – 48, વિરાટ કોહલી – 26, દિનેશ કાર્તિક – 8, ભુવનેશ્વર – 2 અને ધોનીએ નોટ આઉટ –  35 ફટકારતા, બાંગ્લાદેશને જીતવા માટે 315 રનનો ટાર્ગેટ આપ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.