Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Banking/ ICICI અને AXIS બેંક દ્વારા ખાતેદારોને મોટો ફટકો, લાગુ કર્યા આવા ચાર્જીસ

બેંકો વસૂલશે બેવડો ચાર્જ ? ICICI બેન્ક-AXIS બેન્કે ખાતેદારોને મોટો ફટકો આપ્યો કેશ જમા કરાવવા કે ઉપાડવા પર સર્વિસ ચાર્જ વસુલશે રજાના દિવસે કેશ મશીનના ઉપયોગ પર ટ્રાન્ઝેક્શન દીઠ રૂ. 50 ચાર્જ વસુલાશે નિર્ધારિત લિમિટથી વધુ ટ્રાન્ઝેક્શન પર વસુલાશે ચાર્જ કરન્ટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ, સીસીથી બેઝ બ્રાન્ચ આઉટસ્ટેશન બ્રાન્ચમાંથી મહિનામાં ત્રણ વખત નાણાં ઉપાડી શકશે ચોથા […]

November 4, 2020Bhavesh Vyas
Business

બેંકો વસૂલશે બેવડો ચાર્જ ?

  • ICICI બેન્ક-AXIS બેન્કે ખાતેદારોને મોટો ફટકો આપ્યો
  • કેશ જમા કરાવવા કે ઉપાડવા પર સર્વિસ ચાર્જ વસુલશે
  • રજાના દિવસે કેશ મશીનના ઉપયોગ પર ટ્રાન્ઝેક્શન દીઠ રૂ. 50 ચાર્જ વસુલાશે
  • નિર્ધારિત લિમિટથી વધુ ટ્રાન્ઝેક્શન પર વસુલાશે ચાર્જ
  • કરન્ટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ, સીસીથી બેઝ બ્રાન્ચ
  • આઉટસ્ટેશન બ્રાન્ચમાંથી મહિનામાં ત્રણ વખત નાણાં ઉપાડી શકશે
  • ચોથા ટ્રાન્ઝેક્શનમાંથી ટ્રાન્ઝેક્શનદીઠ રૂ. 150 ટ્રાન્ઝેક્શન ચાર્જ વસુલાશે

આઈસીઆઈસીઆઈ બેન્ક તથા એક્સિસ બેન્કે તેના ખાતેદારોને મોટો ફટકો આપ્યો છે. આ બેન્કોએ ખાતામાં કેશ જમા કરાવવા કે ઉપાડવા પર ચાર્જ વસુલવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત બંને બેન્ક નોન-બિઝનેસ અવર્સમાં (કામકાજ સિવાયના કલાકોમાં) કે રજાના દિવસોમાં કેશ રિસાઈકલર કે કેશ ડિપોઝીટ મશીન દ્વારા નાણાં જમા કરાવવા કે ઉપાડવા પર ટ્રાન્જેક્શનદીઠ 50 રૂપિયા સર્વિસ ચાર્જ વસુલી શકશે.

service charge / BOB એ સર્વિસ ચાર્જમાં વધારાનો નિર્ણય પાછો ખેંચ્યો…

કેસ ટ્રાન્જેક્શન ચાર્જીસની સાથે સાથે ICICI બેન્ક અને એક્સિસ બેન્કે ખાતેદારો બીજા ફણ મોટો ફટકોઓ આપ્યા છે. જી હા, કેશ જમા કરાવવા કે ઉપાડવા પર તો સર્વિસ ચાર્જ વસુલશે જ પણ સાથે સાથે નિર્ધારિત લિમિટથી વધુ ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ વસુલાશે. કરન્ટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ, સીસીથી બેઝ બ્રાન્ચ, આઉટસ્ટેશન બ્રાન્ચમાંથી મહિનામાં ત્રણ વખત નાણાં ઉપાડી શકશે અને ચોથા ટ્રાન્ઝેક્શનમાંથી ટ્રાન્ઝેક્શનદીઠ રૂ. 150 ટ્રાન્ઝેક્શન ચાર્જ વસુલાશે. 

 

Post navigation

ફિલ્મ ‘મહેંદી’માં રાની મુખર્જીના કો-સ્ટાર ફરાઝ ખાનનું નિધન
શું સૌરવ ગાંગુલી આવી રહ્યા છે રાજકારણનાં ક્ષેત્રમાં ? ભાજપને મનની વાત જણાવી

More Posts

Ayushman Bharat Scheme/ આયુષ્માન ભારત પર નવું અપડેટ, લાભાર્થીઓને રાહત- AB-PMJAY માં નવા રોગો ઉમેરવામાં આવશે

October 8, 2024October 8, 2024Mansi Panara
સામાન્ય રોકાણકારો માટે નવી આશા, નાણામંત્રી રોકાણ પર ટેક્સ મુક્તિ વધારવાનો પ્રયાસ કરશે

Budget 2022/ સામાન્ય રોકાણકારો માટે નવી આશા, નાણામંત્રી રોકાણ પર ટેક્સ મુક્તિ વધારવાનો પ્રયાસ કરશે

January 22, 2022padma prajay

Not Set/ ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટનો ઝટકો,સરકારને ચૂકવવા પડશે 92,000 કરોડ

October 24, 2019Maya Sindhav

Not Set/ નોટબંધીની અસર! બેંકમાં જમા થનાર રકમ પાછલા 55 વર્ષમાં સૌથી ઓછી

May 4, 2018May 4, 2018mantavya

RBI Action/ પેટીએમ બાદ દેશની મોટી 3 બેંકો વિરુદ્ધ RBIની કડક કાર્યવાહી, બેંકોને ફટકાર્યો 3 કરોડનો દંડ

February 27, 2024February 27, 2024Heena Dave

Business News/ ચાંદી ₹1.08 લાખને પાર, સોનું પાછળ રહી ગયું,નિષ્ણાતો દિવાળી સુધી આ નવો લક્ષ્ય આપી રહ્યા છે

June 10, 2025Panara Mansi

complain/ JIO એ એરટેલ, વોડા-આઈડિયા વિરુદ્ધ કરી ફરિયાદ, જાણો શું છે કારણ

December 15, 2020December 15, 2020hardik shah

RBI penalty/ RBIએ આ 5 બેંકો પર લગાવ્યો 5 લાખ રૂપિયા સુધીનો દંડ, શું તમારું એકાઉન્ટ પણ તેમાં સામેલ છે?

January 5, 2024January 5, 2024Mansi Panara

Indian Economy/ નાણાકીય વર્ષ 2024-25 માટે RBIએ વૃદ્ધિના આપ્યા સારા સંકેતો

May 30, 2024May 30, 2024Komal Patel

China/ ચીનની જબરી દાદાગીરી, સરકારી કર્મચારીઓ નહીં વાપરી શકે iPhone

September 7, 2023September 7, 2023Hardik Kotecha
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy