Not Set/ ઇડર વિધાનસભા બેઠક પર ભાજપમાં ભડકો-ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાને ટીકીટ અપાતા વિરોધ

સાબરકાંઠાના ઇડર વિધાનસભા બેઠક પર ભાજપમાં ભડકો થયો છે.ઇડર વિધાનસભા બેઠક પરથી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાને ટીકીટ આપવામાં આવી છે.જેને લઇને સ્થાનિકો રોષે ભરાયા હતા અને વિરોધ કર્યો હતો આ ઉપરાંત હિતુ કનોડિયા વિરોધમાં પોસ્ટર પણ લગાવ્યા હતા. હારે છે હારે છે નવા ઉમેદવારની લ્હાયમાં ભાજપ હારે છે તેવો પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે […]

Gujarat
photo 1 ઇડર વિધાનસભા બેઠક પર ભાજપમાં ભડકો-ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાને ટીકીટ અપાતા વિરોધ

સાબરકાંઠાના ઇડર વિધાનસભા બેઠક પર ભાજપમાં ભડકો થયો છે.ઇડર વિધાનસભા બેઠક પરથી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાને ટીકીટ આપવામાં આવી છે.જેને લઇને સ્થાનિકો રોષે ભરાયા હતા અને વિરોધ કર્યો હતો આ ઉપરાંત હિતુ કનોડિયા વિરોધમાં પોસ્ટર પણ લગાવ્યા હતા. હારે છે હારે છે નવા ઉમેદવારની લ્હાયમાં ભાજપ હારે છે તેવો પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ઇડર વિધાનસભામાં રમણલાલ વોરાની ટીકીટ કાપીને અભિનેતા હિતુ કનોડીયાને ટીકીટ ફાળવતા વિવાદ સર્જાયો છે