એક ઉંમરે શરીરનાં ચુસ્ત રાખવા માટે કેલસિયમની માત્રાની વિપુલ જરૂરીયાત શરીરમાં જોઇએ છે, ખાસ કરીને 30 વર્ષ પછી બદવાલેયી ફૂડ હેબિટને કારણે સ્ત્રી અને પુરૂષ બનેં માટે કેલસિયમની ભરપુર ઉણપ શરીરમાં વર્તાય છે. ત્યારે જ્યા ત્યા અને જેવી તેવી રીતે કે ડાઇરેક્ટ કેલસિયમ(દવાની ટીકડી) લેવા કરતા પણ તમે જાતે જ તમારા ઘરે પણ આ જ્યુસ બનાવી મેળવી શકો છે ભરપૂર શુધ્ધ કેલસિયમ, ત્યારે ચાલો આજે જ ટ્રાઇ કરીએ આ રીત
આપણા શરીર માટે દૂધ અને ગોળ ફાયદાકાર માનવામાં આવે છે સામાન્ય રીતે લોકો દુધમાં ખાંડ મેળવીને પીતા હોય છે પરંતુ જો દૂધમાં ગોળ મિલાવીને પીવામાં આવે તો વધારે ફાયદાકાર માનવામાં આવે છે.

દૂધ અને ગોળ બંને કેલસિયમનો ભરપુર સ્ત્રોત છે. તે શરીરને સ્વાથ્ય રાખવાની સાથે સાથે હાડકાંની બીમારીયો સ્ટિયોપોરોસિસ અથવા તો વધતી ઉમર થતા દુઃખાથી સુરક્ષિત રાખે છે માટે રોજ ગોળ ખાવો જોઈએ.

પાચનને ઠીક રાખે છે પાચનથી થતી સમસ્યાને ઠીક કરે છે દૂધ અને ગોળમાં રહેલા પોષણ પેટમાં રહેલા બૅક્ટીરિયા વધારવામાં મદદ કરે છે જેનાથી પાચન ઠીક રહે છે. દૂધને ગોળમાં મિલાવીને પીવાથી પાચન શક્તિ સારી રહે છે.

નીજો તમે ઊંઘ ના આવવાની સમસ્યા હોય તો સૂતા પહેલા દુધમાં ગોળ મિલાવીને પીવાથી તમારી આ સમસ્યા દુર થશે. ગોળ ખાવાથી આપણું લોહી શુધ્ધ થાય છે અને દૂધ આપણા શરીરમાં ઉર્જા બનાવી રાખે છે.

મહિલાઓને પીરીયડના દુઃખાથી બચવા માટે ગરમ દૂધમાં ગોળ મિલાવીને પીવું જોઈએ. ડોક્ટર પણ ગર્ભવતી મહિલાને થાક અને કમજોરીને દુર કરવા માટે ગોળ ખાવાની સલાહ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
