Not Set/ દરરોજ એક ગાજર અને એક ખીરા કાકડી ખાઇ લેશો તો મળશે જબરદસ્ત ફાયદા

તમે શાકભાજી અને ફળો ખાવ છો, તમે તેને તમારા દૈનિક આહારમાં સામેલ કરો કારણ કે તે તમારા આરોગ્યને અસર કરે છે ગજર અને કાકડી એવી વસ્તુ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ બેંનેને કોઇપણ રીતે કાચા ખાઈ શકાય છે અથવા કોઈપણ સ્વરૂપમાં રાંધી શકાય છે. તમે તેને તમારા સલાડ, ડેઝર્ટમાં પણ સામેલ કરી શકો […]

Lifestyle
carrot khira દરરોજ એક ગાજર અને એક ખીરા કાકડી ખાઇ લેશો તો મળશે જબરદસ્ત ફાયદા

તમે શાકભાજી અને ફળો ખાવ છો, તમે તેને તમારા દૈનિક આહારમાં સામેલ કરો કારણ કે તે તમારા આરોગ્યને અસર કરે છે ગજર અને કાકડી એવી વસ્તુ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ બેંનેને કોઇપણ રીતે કાચા ખાઈ શકાય છે અથવા કોઈપણ સ્વરૂપમાં રાંધી શકાય છે. તમે તેને તમારા સલાડ, ડેઝર્ટમાં પણ સામેલ કરી શકો છો અથવા તેને મેઇન કોર્સની વાનગી તરીકે ખાઈ શકો છો. ગાજરને કેન્સર વિરોધી એક શ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે કારણ કે તે બીટા કેરોટિન અને અન્ય કેરોટિનથી ભરપૂર છે. ગાજર શિયાળામાં વધારે ખાવામાં આવે છે. જો કે પોષક તત્ત્વોથી ભરપુર હોવાને કારણે બંને શરીર માટે સમાન ફાયદાકારક છે ચાલો આપણે મહત્વપૂર્ણ તફાવતો જોઇએ.

A Grade Fresh Red Carrot, Packaging Type: Carton, Packaging Size: 5 Kg, Rs 54 /kilogram | ID: 22741099112

વારંવાર છીંક આવવાની સમસ્યા છે તો અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ, તરત જ મળશે આરામ

ગાજર ખાસ કરીને તમારા શરીર માટે વિટામિનનો સારો સ્રોત છે. આ મલ્ટીવિટામિન પોષક તત્વોથી ભરેલું છે. ગાજરમાં બીટા-કેરોટિન, ફાઈબર, વિટામિન-કે 1, પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટો હોય છે. વજન ઘટાડવા ઉપરાંત ગાજર કોલેસ્ટરોલના સ્તરને યોગ્ય રાખવામાં અસરકારક છે. . ગાજર લાલ અને નારંગી રંગમાં ઉપલબ્ધ છે. ગાજરમાં લગભગ 41 કેલરી હોય છે પરંતુ પ્રોટીનનું મૂલ્ય ઓછું હોય છે.

Know How Cucumber Can Have A Bad Effect On Your Health

કાકડી સામાન્ય રીતે શાકભાજી તરીકે વધુ જાણીતી છે, પરંતુ તે એક એવું ફળ છે જે તમારા શરીરને હાઇડ્રેટ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારા શરીરમાં લિક્વીડનો અભાવ છે, તો કાકડી તમારા શરીરને હાઇડ્રેટ કરવામાં અસરકારક છે, કારણ કે તે તમારા શરીરમાં પ્રવાહીના નુકસાનને પૂરુ પાડે છે. તેમા કેલરી ઓછી હોવા સાથે તે પોષક તત્ત્વોથી ભરપૂર છે.

કાકડીને સલાડ તરીકે પણ ખાઇ શકાય છે તેમા રેસા હોય છે, પાણીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. આ ઉપરાંત સ્કીન પર પર પેસ્ટ બનાવીને લગાવી શકો છો. તેમાં 45 કેલરી અને ઝીરો ફેટ હોય છે.