Not Set/ ચોમાસામાં આ 5 સરળ ટિપ્સથી તમારી ત્વચાને બનાવો ચમકદાર

ચોમાસું આવી ગયું છે અને આવામાં ત્વચાની ચમક ખવાઈ જવી સામાન્ય સમસ્યા છે. પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે તમને 5 સરળ ટીપ્સ કહીશું જે તમે સરળતાથી ફોલો કરી શકશો. સનસ્ક્રીન પ્રટેક્શન ચોમાસામાં તમારે રોજ ઓછામાં ઓછા ત્રણ-ત્રણ કલાકે તમારા શરીરના ખુલ્લા ભાગો પર એસપીએફ -20 સનસ્ક્રીન લગાવું જોઈએ. આ તમને સૂર્યની ખતરનાક પરાબેન્ગની […]

Fashion & Beauty Lifestyle
4a412824fbe034ef4c1ec2aaac32a709 ચોમાસામાં આ 5 સરળ ટિપ્સથી તમારી ત્વચાને બનાવો ચમકદાર

ચોમાસું આવી ગયું છે અને આવામાં ત્વચાની ચમક ખવાઈ જવી સામાન્ય સમસ્યા છે. પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે તમને 5 સરળ ટીપ્સ કહીશું જે તમે સરળતાથી ફોલો કરી શકશો.

સનસ્ક્રીન પ્રટેક્શન

ચોમાસામાં તમારે રોજ ઓછામાં ઓછા ત્રણ-ત્રણ કલાકે તમારા શરીરના ખુલ્લા ભાગો પર એસપીએફ -20 સનસ્ક્રીન લગાવું જોઈએ. આ તમને સૂર્યની ખતરનાક પરાબેન્ગની કિરણોથી દૂર રાખશે.

સ્કીન અનુસાર પસંદ કરો ફેશ વોશ

દરરોજ ઓછામાં ઓછા 3 વખત ચહેરાને વોશ કરવું જોઈએ અને ફેશ વોશ તમારી સ્કીન અનુસાર પસંદ કરવું જોઈએ.

Image result for Fash  Wash

પાણી પીને ત્વચાને હાઇડ્રેટેડ રાખો

ચોમાસામાં પાણી અથવા પ્રવાહી પીણાંનો વપરાશ વધારવો જોઈએ. આ માટે, તમે  ગ્લાસ પાણી, લિંબુનું શરબત અથવા તો નાળિયેર પાણી પી શકો છો. લીંબુમાં વિટામિન સી એન્ટીઑકિસડન્ટનું કામ કરે છે. ચોમાસુમાં તળેલું-શકેલુ ખાવાનું ટાળવો જોઈએ.

Related image

ઘરે બનાવેલ સ્ક્રબનો ઉપયોગ કરો

ઘરમાં બેસનના લોટમાં દહીં નારંગી છાલને સુકવીને તેનો પાવડર બનાવીને મિક્સ કરો અને  સ્ક્રબ બનાવો અને તેને તમારા ચેહેરા  લાવો. 10 મિનિટ સુધી તમારા ચહેરા પર મસાજ કરો અને પછી. પાણીથી ધોઈલો.

ચોમાસામાં આ 5 સરળ ટિપ્સ બનાવશે તમારી ત્વચાને ચમકદાર

ઘરે બનાવેલ ફેસપેકનો ઉપયોગ કરો

મોનસૂન ત્વચા એલર્જીનું જોખમ વધી  જાય છે. આવી સ્થિતિમાં, તમારે બજારના ફેસપેકને અવોઈક કરવા જોઈએ. મુલ્લ્તાની માટી, ચંદન પાઉડર અને ગુલાબ જળ મિલાવીને ફેસપેક બનાવો અને તેનો જ ઉપયોગ તમારી ત્વચા પર કરો. 10 મિનિટ માટે ચહેરા પર લગાવીને છોડી દો અને પાણીથી  ધોઈલો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….