Not Set/ ન્યૂઝપેપરમાં લપેટાયેલો ખોરાક ખાવ છો તો ચેતી જાજો, કેન્સર સહિત થશે આ બીમારીઓ

ઘણા લોકો તેમની ઓફિસના લંચને ન્યૂઝ પેપરમાં લપેટીને રાખે છે. આ સિવાય કેટલાક લોકો ટ્રેનમાં મુસાફરી દરમિયાન ન્યૂઝ પેપર પર ખોરાક ખાઇ છે. તમને આ આદત પસંદ હોય, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. ફુટપાથ પર વેચવામાં આવતા ખોરાકને ન્યૂઝ પેપરમાં વીંટીને કોટ કરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. […]

Lifestyle
newspapper ન્યૂઝપેપરમાં લપેટાયેલો ખોરાક ખાવ છો તો ચેતી જાજો, કેન્સર સહિત થશે આ બીમારીઓ

ઘણા લોકો તેમની ઓફિસના લંચને ન્યૂઝ પેપરમાં લપેટીને રાખે છે. આ સિવાય કેટલાક લોકો ટ્રેનમાં મુસાફરી દરમિયાન ન્યૂઝ પેપર પર ખોરાક ખાઇ છે. તમને આ આદત પસંદ હોય, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. ફુટપાથ પર વેચવામાં આવતા ખોરાકને ન્યૂઝ પેપરમાં વીંટીને કોટ કરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. ખાસ કરીને ચાટ પકોડીની દુકાનમાં લોકો ન્યુઝ પેપર પર ખાવાનું રાખે છે. જો તમે પણ આ રીતે ખોરાક લેશો તો તમને ગંભીર બીમારીઓ થઈ શકે છે.

Bagcraft Packaging 300388 16" x 12" Newsprint Deli Sandwich Wrap Paper -  1000/Pack | Deli sandwiches, Deli food, Wrap sandwiches

ન્યૂઝ પેપરમાં લપેટાયેલું ખાવાનું ક્યારેય ખાશો નહીં. ખાસ કરીને ગરમ ખોરાક તમને ઘણી બીમારીઓ આપી શકે છે. કારણ કે કાગળમાં વપરાતી શાહીમાં કેમિકલ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. ગરમ ખોરાકને લીધે શાહી ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

આ ઝેરી પદાર્થ ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત, પેટમાં ચેપ પણ થઇ શકે છે. ન્યૂઝપેપરની શાહીને લીધે, મોઢાનું કેન્સર અને પેટનું કેન્સર થવાની સંભાવના છે.

Here's why you should STOP using newspapers to blot oil from deep fried  foods | TheHealthSite.com

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ઘણી વખત કહ્યું છે કે ન્યૂઝ પેપરમાં લપેટાયેલો ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધ લોકો અને કોઈ પણ પ્રકારના રોગથી પીડાતા લોકોને ન્યૂઝ પેપર રાખીને ખોરાક ન આપવો જોઈએ. તે તમારા ફેફસાં અને યકૃતને પણ અસર કરે છે. સ્વસ્થ રહેવા માટે ન્યૂઝ પેપરને બદલે એલ્યુમિનિયમ વરખનો ઉપયોગ કરો.