સ્ત્રીઓ સેક્સ બાબતે પુરુષો જેટલું ખુલીને બોલતી કે ચર્ચા નથી કરતી, પણ પુરુષોને સેક્સ મામલે એક સવાલ હંમેશા સતાવતો હોય છે કે ગર્લ્સને કઈ સેક્સ પોઝિશન માં વધુ રસ હોય છે… તો તમારા આ સવાલનો જવાબ આજે તમને મળી જશે.
આ સેક્સ પોઝિશન ગમે છે છોકરીઓને…
આ પોઝિશનમાં મેલ પાર્ટનર નીચે હોય છે જ્યારે ફીમેલ પાર્ટનર ઉપરની બાજુએ હોય છે. મેલ પાર્ટનરે પીઠના ભાગે સૂઈ જવાનું અને બંન્ને પગ ભેગા રાખવાના પછી ફીમેલ પાર્ટનર ટોપ પોઝિશનમાં રહીને પોતાના હાથનો સપોર્ટ લે છે.
આ બીજી પોઝિશન અન્ય પોઝિશન્સ કરતા થોડી જુદી છે જેમાં ગર્લ એક પડખા પર સૂઈ જાય છે જ્યારે પુરુષ તેની પાછળની બાજુએ માછલી જેવા આકારમાં રહે છે. આ પોઝિશન જરા ડિફિકલ્ટ હોવાથી ગર્લે પણ બન્ને પગ સાથે રાખવાના બદલે આગળ પાછળ રાખવાના હોય છે. આ પોઝિશનમાં બન્ને પાર્ટનર્સની અન્ડરસ્ટેન્ડિંગ હોવી એ ખૂબ જરૂરી છે.
આ પોઝિશનમાં પુરુષ બંન્ને પગ સીધા રાખીને બેસે છે જ્યારે ફીમેલ ટોપ પર હોય છે અને તેના બન્ને પગ બહારની બાજુએ વાળેલા રાખવાના હોય છે.
આ પોઝિશનમાં ફીમેલ પાર્ટનર બેડ પર પીઠના ભાગે સૂઈ જાય છે અને મેલ પાર્ટનર કમરમાંથી તેના બન્ને પગ હવામાં રાખીને પોઝિશન બનાવે છે.
ઓછા કામને વધુ સંતોષ આ પોઝિનમાં મળે છે, ગર્લને આ પોઝિશન ખૂબ જ પસંદ પડે છે એવુ એક સર્વેમાં જાણવા મળ્યુ હતુ. ખાસ વાત એ છે કે આ પોઝિશન માટે બેડની પણ જરૂર પડતી નથી. ફીમેલ માત્ર હાથના ટેકા સાથે ટેબલ પર બેસે છે જ્યારે મેલ પાર્ટનરે અહીં સ્ટેન્ડિંગ પોઝિશન લેવાની છે. આ પોઝિશનમાં ફીમેલ પાર્ટનર તેના મેલ પાર્ટનરને સપોર્ટ પણ કરે છે.
આ પણ વાંચો:સ્ત્રી-પુરષને એક દિવસમાં કેટલી વખત સેક્સનાં આવે છે વિચાર, જાણો
આ પણ વાંચો:સ્થૂળતાથી થઈ શકે છે કેન્સરની બીમારી! જાણો બંને વચ્ચે શું છે કનેક્શન
આ પણ વાંચો:ચહેરા પર ગ્લો વધારવા માટે લગાવો ચોખાનો લોટ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ
આ પણ વાંચો: પોર્ન ફિલ્મોને જોઇને ન કરો સેક્સ, થઇ શકે છે મોટી મુસિબત