Bollywood/ આ પહેલા ક્યારેય નહીં જોયો હોય જ્હોન અબ્રાહમનો આવો ફોટો, જોઇને તમે પણ રહી જશો દંગ

જ્હોન અબ્રાહમ તેના ફીટ બોડી માટે જાણીતો છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ઓછા ફોટા પણ ક્યારેક જ જોવા મળે છે, પરંતુ તાજેતરમાં તેણે એવો ફોટો શેર કર્યો છે જેને જોઇને ચાહકો દંગ રહી ગયા છે. ખરેખર જ્હોને તેનો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં જ્હોન પલંગ પર બેઠો છે. રસપ્રદ વાત એ […]

Entertainment
john આ પહેલા ક્યારેય નહીં જોયો હોય જ્હોન અબ્રાહમનો આવો ફોટો, જોઇને તમે પણ રહી જશો દંગ

જ્હોન અબ્રાહમ તેના ફીટ બોડી માટે જાણીતો છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ઓછા ફોટા પણ ક્યારેક જ જોવા મળે છે, પરંતુ તાજેતરમાં તેણે એવો ફોટો શેર કર્યો છે જેને જોઇને ચાહકો દંગ રહી ગયા છે. ખરેખર જ્હોને તેનો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં જ્હોન પલંગ પર બેઠો છે.

રસપ્રદ વાત એ છે કે જ્હોને આ દરમિયાન કંઇ પહેર્યું નથી, ફક્ત શરીર પર ઓશિકું રાખવામાં આવ્યું છે અને તેના ચહેરા પર સ્મિત છે. ફોટો શેર કરતી વખતે જ્હોને લખ્યું કે, હું વોર્ડરોબની રાહ જોઈ રહ્યો છું.

 

View this post on Instagram

 

A post shared by John Abraham (@thejohnabraham)


જ્હોનની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તેની ફિલ્મ મુંબઈ સાગાનું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું. ટ્રેલરને સારો પ્રતિસાદ મળ્યો. મૂવી થિયેટરમાં રિલીઝ થવાની છે. સાગા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે અને ફિલ્મના રાઇટ્સ એમેઝોન પ્રાઇમને વેચી દેવામાં આવ્યા છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે આ ડીલ 65 કરોડમાં થઇ હતી, જેમાં કહાની સાથે સંગીતના રાઇટ્સ પણ સામેલ છે. પરંતુ હવે તેની પુષ્ટિ થઈ ગઈ છે કે આ ફિલ્મ ઓટીટી પર નહીં પરંતુ થિયેટરમાં રિલીઝ થશે. સંજય ગુપ્તા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘મુંબઈ સાગા’ એક એક્શન ક્રાઇમ ફિલ્મ છે. ભૂષણ કુમારે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.