Not Set/ અમિતાભ બચ્ચન અને એમની દીકરી શ્વેતાની આ એડ ફ્સાયી વિવાદોમાં, હટાવવી પડી આ એડને, જાણો કારણો

  બોલીવુડ ઇન્ડસટ્રીના “બીગ બી” એટલે અમિતાભ બચ્ચન ઘણી બધી બ્રાન્ડની એડવર્ડટીઝમેન્ટ કરતા હોય છે. અમિતાભ બચ્ચન જયારે તેમણે પોતાની દીકરી શ્વેતા નંદા સાથે પણ એક એડમાં દેખાયા હતા. આ એડ લગભગ દોઢ મીનીટની હતી. આ એડ જાણીતી જવેલર કંપની કલ્યાણ જવેલર્સની હતી. આ એડ વિવાદોમાં ફસાયા બાદ હટાવી લેવામાં આવી છે. આ એડ પર […]

India Entertainment
gsglkdhgkjhd અમિતાભ બચ્ચન અને એમની દીકરી શ્વેતાની આ એડ ફ્સાયી વિવાદોમાં, હટાવવી પડી આ એડને, જાણો કારણો

 

બોલીવુડ ઇન્ડસટ્રીના “બીગ બી” એટલે અમિતાભ બચ્ચન ઘણી બધી બ્રાન્ડની એડવર્ડટીઝમેન્ટ કરતા હોય છે. અમિતાભ બચ્ચન જયારે તેમણે પોતાની દીકરી શ્વેતા નંદા સાથે પણ એક એડમાં દેખાયા હતા. આ એડ લગભગ દોઢ મીનીટની હતી. આ એડ જાણીતી જવેલર કંપની કલ્યાણ જવેલર્સની હતી.

આ એડ વિવાદોમાં ફસાયા બાદ હટાવી લેવામાં આવી છે. આ એડ પર ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન પર નારાજગી વ્યક્ત કરતા ફરિયાદ નોંધાવી છે. તેમને કહ્યું કે આ એડ જ્વેલરીની એડ ઓછી અને સરકારી બેન્કોના દુસ્પ્રચારની વધુ છે. આ એડનો હેતુ બેન્કિંગ પ્રણાલીમાં ‘અવિશ્વાસ’ ઊભો કરવાનો હતો. આ એડ બેન્કોની પ્રણાલી પર અવિશ્વાસ બતાવે છે. આખરે કંપનીએ આ એડને બંધ કરી એટલે હવે ફરીવાર આ એડ તમને નહિ દેખાય.

https://www.youtube.com/watch?time_continue=90&v=Zse8sbURwRs

કલ્યાણ જવેલર્સના કાર્યકારી નિદેશક રમેશ કલ્યાણારમન એ કહ્યું હતું કે,

BL04 17 KALYANARAMAN અમિતાભ બચ્ચન અને એમની દીકરી શ્વેતાની આ એડ ફ્સાયી વિવાદોમાં, હટાવવી પડી આ એડને, જાણો કારણો“અમને દુઃખ છે કે ભૂલથી લોકોની ભાવનાને અસર થઇ અને અમે તાત્કાલિક રૂપે દરેક મીડિયા પરથી આ એડને હટાવી લીધી છે.” વધુમાં એમણે જણાવ્યું હતું કે, “અમે સમજીએ છીએ કે એડથી આપણા સમ્માનિત બેન્કિંગ સમુદાયના સદસ્યો સહિત અમુક લોકોની ભાવનાને ઠેસ પહોચી છે. આ રીતે એમની લાગણીઓને અસર પહોચાડનારી પ્રસ્તુતિ સ્વીકાર્ય નથી.”