કાળા ફોતરાવાળી અડદની દાળનું સેવન કરવાથી થતાં નુકસાન
વધુ પડતા સેવનથી બ્લડમાં યૂરિક એસિડનું જોખમ વધે છે.
જેના કારણે કિડનીમાં કેલ્સિફિકેશન સ્ટોન બની શકે છે
કિડનીમાં પથરી હોય તેમને આ દાળનું સેવન ન કરવું.
ગાંઠની બીમારીમાં અડદની દાળનું સેવન કરવાની ના પાડવામાં આવે છે.
ગઠિયાની સમસ્યામાં વધારો થઈ શકે છે.
પિત્તની પથરી કે ગાઉટ થવાનું જોખમ રહે છે.
વધુ સેવનથી અપચા અને કબજિયાતની સમસ્યા થાય છે.
જેથી આ બીમારીઓમાં ડૉકટરની સલાહ બાદ આ દાળનું સેવન કરવું.
પરંતુ આમ તો કહેવાય છે કે કાળી ફોતરાવાળી અડદની દાળની તાસીર ઠંડી હોવાથી અનેક પ્રકારની બીમારીઓ માટે લાભદાયી પણ છે. ત્યારે આવો આપને આ કાળી ફોતરાવાળી અડદની દાળના ફાયદા પણ જણાવીએ.
કાળી ફોતરાવાળી અડદની દાળના ફાયદા
માથાનો દુખાવો મટાડે
સાંધાના દુખાવામાંથી રાહત અપાવે
લિવરનો સોજો ઓછો કરે
લકવામાં રાહત અપાવે
અલ્સર ઓછું કરવામાં મદદ કરે
તાવ અને સોજા જેવી અનેક બીમારીઓમાં રાહત અપાવે
આ પણ વાંચો- દૂધ સાથે જોડાયેલી એવી 10 હકીકતો, જે તમે નહીં જાણતા હોવ
