ઐશ્વર્યા બાદ દિપીકા પાદુકોણ ની હમશકલ જોવા મળી ,જોઈને આશ્ચયચકિત થઈ જશો.. બોલિવૂડ સ્ટાર્સના સમાન ચહેરાવાળા લોકોના અહેવાલો અગાઉ પણ અનેક વાર સામે આવ્યાં છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આવા સમાચારોમાં ખૂબ રસ બતાવે છે.
Please delete this it’s upsetting me and my homegirls https://t.co/KtHrgLTNOi
— Ari (@arisalterego) February 28, 2021
તાજેતરમાં જ બોલીવુડમાં દીપિકા પાદુકોણ તેના હમશકલને લઈને ચર્ચામાં છે. પાકિસ્તાનનો એક્ટર ફહાદ મુસ્તફાનો ચેહરો એકદમ દિપીકા પાદુકોણ જેવો જ જોવા મળી રહ્યો છે.આ બંને ના ચેહરામા માંઈનોર ફરક જ જોવા મળી રહયો છે. સોશિયલ મીડિયા ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે આ ફોટો છે.
આ પણ વાંચો- સવારમાં ભૂખ્યા પેટે જીરાનું પાણી પીવાથી થતાં ફાયદા
આ પણ વાંચો- Damage Liver / લીવર ખરાબ થઈ રહ્યું છે તેના 8 મહત્વના લક્ષણો, ધ્યાનથી સમજશો

લોકો દ્વારા કમેન્ટ કરવામાં આવે છે જો તેમની દાઢી કાઢી નાખવામાં આવે તો તે દિપીકા પાદુકોણ જ લાગે.
Fahad Mustafa is deepika padukone with beard and you can't unsee this now pic.twitter.com/2iZgIxa3Mz
— Fatmid Ul Husnain (@its_Exorcist) February 28, 2021
આ ઉપરાંત થોડા દિવસ પહેલા ઐશ્વર્યા રાયની હમશકલ ના ફોટા પણ વાઇરલ થઈ રહ્યા હતા. તેમની હમશકલ પણ પાકિસ્તાની જ હતી.
આ પણ વાંચો- સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?
આ પણ વાંચો- Health Tips / પેટ અને આંતરડાંના લગભગ તમામ રોગોમાં શ્રેષ્ઠ આમલી, આ રીતે કરો ઉપયોગ
