બનાસકાંઠા/ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, થરાદની પ્રાથમિક શાળામાં પરિણામ ગોટાળા અંગે શિક્ષક સસ્પેન્ડ

મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ બેસાડી કડક કાર્યવાહી કરી છે. મિયાલ પ્રાથમિક શાળાના ધોરણ-8ના વિધાર્થીનું રિઝલ્ટ બનાવનાર વર્ગ શિક્ષક કરશન પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Gujarat Others
મંતવ્ય ન્યૂઝના
  • બનાસકાંઠા:પરિણામ ગોટાળા અંગે અહેવાલની અસર
  • મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર
  • પરિણામ ગોટાળા મામલે શિક્ષક સસ્પેન્ડ કરાયા
  • મિયાલ પ્રાથમિક શાળાના શિક્ષક સસ્પેન્ડ 
  • ધો.8ના વર્ગ શિક્ષકને કરાયા સસ્પેન્ડ

થરાદની મિયાલ પ્રાથમિક શાળામાં વિધાર્થીના રિઝલ્ટમાં ગોટાળાનો મામલે આવ્યો છે. જેને લઈને શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે.મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ બેસાડી કડક કાર્યવાહી કરી છે. મિયાલ પ્રાથમિક શાળાના ધોરણ-8ના વિધાર્થીનું રિઝલ્ટ બનાવનાર વર્ગ શિક્ષક કરશન પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકો સામે પણ તપાસ કરાશે.આ સાથે કાર્યવાહી કરવા તાલુકા લેવલે સૂચના અપાઈ છે..  નોંધનીય છે કે મિયાલ શાળામાં ધોરણ 8ના પરિણામમાં વિધાર્થીને અંગ્રેજી વિષયમાં 160 માંથી 165 ગુણ, સામાજિક વિજ્ઞાનમાં 160 માંથી 174 ગુણ અપાયા હતા. તેમજ પરિણામ વર્ગશિક્ષકએ તૈયાર કર્યા બાદ આચાર્યએ પણ સહી સિક્કા કરી વેલીડ કર્યું હતું.

મંતવ્ય ન્યૂઝ ના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ બેસાડી કરી કડક કાર્યવાહી મિયાલ પ્રાથમિક શાળાના ધોરણ -8ના વિધાર્થીનું રિઝલ્ટ બનાવનાર વર્ગ શિક્ષક કરશન પટેલને કરાયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકો સામે તપાસ બાદ કરાશે કાર્યવાહી સૂચના તાલુકા લેવલે અપાઈ છે જો નોંધનીય મામલો એ છે કે મિયાલ શાળા માંધોરણ 8ના પરિણામમાં વિધાર્થીને અંગ્રેજી વિષયમાં 160 માંથી 165 ગુણ, સામાજિક વિજ્ઞાનમાં 160 માંથી 174 ગુણ હતા અપાયા તેમજ પરિણામ વર્ગશિક્ષકએ તૈયાર કર્યા બાદ આચાર્યએ પણ સહી સિક્કા કરી વેલીડ કર્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતી અમિત દવે સહીત ચાર ભારતીયોને મળ્યો પુલિત્ઝર પુરસ્કાર

આ પણ વાંચો:લોક ગાયિકા કાજલ મહેરિયાની ગાડી પર હુમલો,સામાન્ય ઇજા પણ થઇ