Ahmedabad News/ ગુજરાત હાઇકોર્ટ નો મહત્વપૂર્ણ ચુકાદો, હોસ્પિટલોમાં સારવાર માટેની સામગ્રી કે મેડિકલ ઇક્વિપમેન્ટ સહિતની બાબતો કરને પાત્ર

હાઇકોર્ટના ચુકાદા પ્રમાણે વર્ષ 2006 થી પેન્ડિંગ એસેસમેન્ટમાં હોસ્પિટલોની કર ભરવાની જવાબદારી થઈ નક્કી હતી.

Gujarat Ahmedabad

Ahmedabad News : ગુજરાત હાઇકોર્ટ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે વપરાતી સામગ્રી કે મેડિકલ ઇક્વિપમેન્ટ સહિતની બાબતો કરને પાત્ર રહેશે. મેડિકલ સર્વિસના નામે હોસ્પિટલો રાજ્યના કરના ચુકવણાની જવાબદારીમાંથી છટકી શકે નહીં

હોસ્પિટલોમાં આવેલા મેડિકલ સ્ટોર પરથી સામગ્રી મંગાવી દર્દીઓની સારવારમા વાપરી તેમની પાસેથી બિલ વસુલાતાં હોય છે. તે સિવાય મેડિકલ ટ્રીટમેન્ટ અને મેડિકલ સર્વિસના નામે દર્દીઓને અપાતી સામગ્રી પર બજાર કિંમત કરતા ઊંચો દર વસુલવામાં આવતો હોય છે.

હાઇકોર્ટના ચુકાદા પ્રમાણે વર્ષ 2006 થી પેન્ડિંગ એસેસમેન્ટમાં હોસ્પિટલોની કર ભરવાની જવાબદારી થઈ નક્કી હતી. જેને પગલે  હોસ્પિટલોએ અંદાજિત 1000 કરોડ રૂપિયા જેટલો કર રાજ્ય સરકારને ચૂકવવો પડશે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત:સાયબર ફ્રોડ આરોપીના ઘરે દરોડા સાઇબર ક્રાઇમ સેલની ટીમના દરોડા આરોપી વસીમ અકરમ હુસેન પટેલના ઘરે દરોડા આરોપીના ઘરેથી 1.41

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર બાજ નજર રાખતી સાઇબર ક્રાઇમ PM સામે વાંધાજનક પોસ્ટ કરનાર ઝડપાયો પોસ્ટ મૂકનાર ટ્યૂશન ક્લાસ સંચાલકની કરી

આ પણ વાંચો: Surat News/સુરતમાં 200 કરોડથી પણ વધુ રકમનું સાઇબર ફ્રોડનું કૌભાંડ પકડાયું