Ahmedabad/ કુખ્યાત આરોપી પર તવાઇ, નઝીર વોરની છ માળની બિલ્ડીંગ તોડી પડાય

અમદાવાદમાં કુખ્યાત આરોપી પર તવાઇ જોવામાં આવી. અમદાવાદનાં જુહાપુરામાં ગેરકાયદે વીજચોરી અને બાંધકામ કરતા નઝીર વોરાનાં જુહાપુરા સ્થિત ઝોયા એપાર્ટમેન્ટમાં

Ahmedabad Gujarat
nazir vora કુખ્યાત આરોપી પર તવાઇ, નઝીર વોરની છ માળની બિલ્ડીંગ તોડી પડાય

અમદાવાદમાં કુખ્યાત આરોપી પર તવાઇ જોવામાં આવી. અમદાવાદનાં જુહાપુરામાં ગેરકાયદે વીજચોરી અને બાંધકામ કરતા નઝીર વોરાનાં જુહાપુરા સ્થિત ઝોયા એપાર્ટમેન્ટમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુખ્યાત નઝીર વોરાનાં જુહાપુરા સ્થિત ઝોયા એપાર્ટમેન્ટમાં ડિમોલિશન દરમિયાન શાંતિ ન ડહોળાય એટલા માટે 100થી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે. પાછલા થોડા દિવસોથી અમદાવાદ કોર્પોરેશને નઝીર વોરાની ગેરકાયદે ઈમારતો તોડવાની કાર્યવાહી શરૂ કરી છે.