Ahmedabad/ અમદાવાદમાં ફરી એકવાર દાસના ખમણમાં જીવાત નીકળતા ચકચાર

પાલડીના દાસ ખમણમાંથી નીકળી જીવાત

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 16T151338.306 અમદાવાદમાં ફરી એકવાર દાસના ખમણમાં જીવાત નીકળતા ચકચાર

Ahmedabad News : અમદાવાદમાં દાસ શફણ હાઉસ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. દાસ ખમણમાંથી જીવાત નીકળતા ચકચાર મચી ગઈ છે. અગાઉ પણ દાસ કણમણાંથી જીવાત નીકળી હતી. આમ ફરી એકવાર દાસ ખમણમાંથી જીવાત નીકળી છે.અમદાવાદના પાલડી સ્થિત મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલી દાસ ખમણની દુકાનમાં આ બનાવ બન્યો હતો. જેમાં કમણમાંથી જીવત નીકલી હતી. અગાઉ પણ દાસના ખમણમાંથી જીવાત નીકળતા ચકચાર મચી હતી.

દાસ ખમણમાંથી એક ગ્રાહકે ખમણ ખરીદ્યા બાદ ખમણમાંથી જીવત નીકળી હતી. જેને પગલે ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી હતી.આમ અવારનવાર ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળતા લોકોના આરોગ્ય સામે મોટુ જોખમ ઉભુ થયું છે. જોકે તંત્ર કોઈ મોટી દ્રઘટનાની રાહ જોતું હોય તેમ હજી ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે શેરડીના ટેકાનાં ભાવ વધારવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ બે અધિકારીઓની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં 18 હોટલ અને રિસોર્ટમાં GST અને ITનાં દરોડા

આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી