Not Set/ નેશનલ અને સ્ટેટ હાઇવેના કિનારે 500 મીટરના વિસ્તારમાં દારૂના વેચાણ પર રોકઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશના તમામ સ્ટેટ હાઈવે પર દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાએ આ આદેશ કર્યો છે. એક અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દશના નેશનલ હાઈવે અને આસપાસના વિસ્તારમાં આવેલી શરાબની દુકાનો બંધ કરવાનો પણ આદેશ આપ્યો છે. જે દુકાનદાર પાસે શરાબનું લાયસન્સ છે તે જ્યાં સુધી તે […]

India

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશના તમામ સ્ટેટ હાઈવે પર દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાએ આ આદેશ કર્યો છે. એક અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દશના નેશનલ હાઈવે અને આસપાસના વિસ્તારમાં આવેલી શરાબની દુકાનો બંધ કરવાનો પણ આદેશ આપ્યો છે. જે દુકાનદાર પાસે શરાબનું લાયસન્સ છે તે જ્યાં સુધી તે વેલિડિટી ધરાવે છે ત્યાં સુધી દુકાન ચાલુ રાખી શકશે. પરંતુ આગળ પછી તેનું લાયસન્સ રિન્યૂ કરવામાં નહીં આવે. હવે નવા કોઇ શરાબ બારને પરવાનગી આપવામાં આવશે નહી.