Land mafia/ કડીમાં ભૂમાફિયાઓનો આતંક, ત્રણ ગામના ખેડૂતોની જમીન લખાવી દીધી

કડીમાં ભૂમાફિયાઓનો જબરદસ્ત આતંક જોવા મળ્યો છે. આ ભૂમાફિયાઓ ત્રણ ગામના ખેડૂતોની જમીન પોતાના નામે લખાવી દીધી છે. જુદા-જુદા ગામના જમીનની બાનાચિઠ્ઠી મળી છે. બોરીસણા, કરસનપુરા અને મણિપુરામાં ગામમાં ઠગાઈ કરવામાં આવી છે.

Gujarat Others

Kadi News: કડીમાં ભૂમાફિયાઓનો જબરદસ્ત આતંક જોવા મળ્યો છે. આ ભૂમાફિયાઓ ત્રણ ગામના ખેડૂતોની જમીન પોતાના નામે લખાવી દીધી છે. જુદા-જુદા ગામના જમીનની બાનાચિઠ્ઠી મળી છે. બોરીસણા, કરસનપુરા અને મણિપુરામાં ગામમાં ઠગાઈ કરવામાં આવી છે.

ભૂમાફિયાઓએ ખેડૂતોને નજીવી રકમ આપી આ જમીન તેમના નામે લખાવી લીધી હતી. ભૂમાફિયાઓએ કરોડો રૂપિયાની જમીન નજીવી રકમ આપીને તેમના નામે લખાવી લીધી તી. તેમણે બાનાચિઠ્ઠી કરાવી પણ તેના રૂપિયા ચૂકવ્યા ન હતા. તેમની સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પણ આ પ્રકારનો કેસ સામે આવતા ચોંકી ઉઠી છે અને તેની કાર્યવાહી શરૂ કરી છે.

આટલું ઓછું હોય તેમ જમીનના રૂપિયા ના ચૂકવી શકનારા બે જણાએ તો સાત લાખ રૂપિયાની ગ કરી છે. આ ઉપરાંત બાનાચિઠ્ઠી બદલ સાત લાખ રૂપિયાની માંગ કરી છે. ખેડૂતોએ મહેશ પટેલ અને કાનજી રબારી નામના બે શખ્સ સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેની સાથે આ મુદ્દે તેમને ન્યાય મળે તે માટે કોર્ટના દરવાજા ખખડાવવાની પણ તેમની તૈયારી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે

આ પણ વાંચો: લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?

આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ