Video/ સુરતમાં હથિયારો સાથે ખુલ્લામાં ફરતા અસામાજિક તત્વો લોકો પર કર્યો હુમલો

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. શહેરના માન દરવાજા વિસ્તારની ઘટના સામે આવી છે.અસામાજિક તત્વો હથિયારો સાથે ખુલ્લામાં ફરતા જોવા મળ્યા છે.

Videos
અસામાજિક તત્વો
  • સુરતઃ અસામાજિક તત્વોનો આતંક વધ્યો
  • શહેરના માન દરવાજા વિસ્તારની ઘટના
  • હથિયારો સાથે ખુલ્લામાં ફરતા અસામાજિક તત્વો
  • શખ્સોએ હથિયાર વડે કેટલાક લોકો પર કર્યો હુમલો
  • યુવકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ દાખલ

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. શહેરના માન દરવાજા વિસ્તારની ઘટના સામે આવી છે.અસામાજિક તત્વો હથિયારો સાથે ખુલ્લામાં ફરતા જોવા મળ્યા છે. તો આ શખ્સોએ હથિયાર વડે કેટલાક લોકો પર હુમલો કર્યો છે.હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:‘મોદી હૈ તો મુમકીન હૈ’, પીએમ મોદીએ ભારતીય રાજનીતિની વ્યાખ્યા બદલી: જેપી નડ્ડા

આ પણ વાંચો:લાલુ પ્રસાદના સાળા અને પૂર્વ ધારાસભ્ય સાધુ યાદવને 3 વર્ષની જેલ, જાણો શું છે મામલો 

આ પણ વાંચો:મણિપુરમાં IED બ્લાસ્ટમાં એક કામદારનું મોત, ચાર અન્ય ઘાયલ

logo mobile