Not Set/ હિતુ કનોડિયા વિવાદમાં, બે રાજ્યોના મતદાર યાદીમાં નામ

સાબરકાંઠા, સાબરકાંઠાના ઈડરના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા વિવાદમાં સપડાયા છે. હિતુ કનોડિયાનું ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની મતદાર યાદીમાં નામ આવ્યું છે. તો બીજી બાજુ ગત વિધાનસભામાં ખોટા એફિડેવિટ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે હિતુ કનોડિયાને પૂછતા તેમને મહારાષ્ટ્રના મતદાર યાદીમાંથી નામ કઢાવવા અરજી કરી હતી તેમ જણાવ્યું  હતું. હાલ તો […]

Top Stories Gujarat Others Videos
mantavya 366 હિતુ કનોડિયા વિવાદમાં, બે રાજ્યોના મતદાર યાદીમાં નામ

સાબરકાંઠા,

સાબરકાંઠાના ઈડરના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા વિવાદમાં સપડાયા છે. હિતુ કનોડિયાનું ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની મતદાર યાદીમાં નામ આવ્યું છે.

mantavya 364 હિતુ કનોડિયા વિવાદમાં, બે રાજ્યોના મતદાર યાદીમાં નામ

તો બીજી બાજુ ગત વિધાનસભામાં ખોટા એફિડેવિટ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે હિતુ કનોડિયાને પૂછતા તેમને મહારાષ્ટ્રના મતદાર યાદીમાંથી નામ કઢાવવા અરજી કરી હતી તેમ જણાવ્યું  હતું. હાલ તો હિતુ કનોડિયા વિવાદમાં સપડાતા ચર્ચાનો વિષય બન્યા છે.

mantavya 365 હિતુ કનોડિયા વિવાદમાં, બે રાજ્યોના મતદાર યાદીમાં નામ

ચૂંટણીપંચના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ બે વોટર્સ આઈડી કાર્ડ ધરાવતા હોય અને તે અંગે તે પંચને જાણકારી ન આપે તો તેની વિરુદ્ધ ‘પીપલ્સ રેપ્રેસેંટેશન એક્ટ’ ની સેક્શન-31 અંતર્ગત દંડનાત્મક કાર્યવાહી થઇ શકે છે. આ કલમ હેઠળ નાણાકીય દંડ અને એક વર્ષની સજા સુધીની જોગવાઈ પણ છે.