Surat News/ સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે લોડેડ તમંચા સાથે એકને ઝડપ્યો

આરોપી સાબીર ઉર્ફે કોવલા પપ્પુ શેખને ઝડપી પાડ્યો

Top Stories Surat

Surat News : સુરતમાં ક્રાઈમ બ્રાંચે લોડેડ તમંચા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સાબીર ઉર્ફે કોવલા પપ્પુ શેખને ઝડપી લીધો હતો. પોલીસે માહિતીને આધારે રાંદેરના ગોરાટ ોડ પરથી આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે લોડેડ તમંચો કબજે કર્યો હતો. તપાસમાં આરોપી સાબીર અગાઉ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં પકડાયો હોવાનું બહાર આવ્યું છે.

તે સિવાય સાબીર એક વખત પાસા હેઠળ પણ જઈ આવ્યો હોવાનું બહાર આવ્યું છે.હાલ પોલીસે આરોપી વિરુદ્ધ આર્મસ એકટ મુજબનો ગુન્હોનોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં CBI ના અધિકારીની ઓળખ આપીને યુવક સાથે 2.92 લાખની છેતરપિંડી

આ પણ વાંચો: સ્ત્રી શક્તિ યોજના હેઠળ લોન કૌભાંડમાં અમદાવાદના દંપતીએ રૂ. 2.24 લાખની છેતરપિંડી કરી

આ પણ વાંચો: અમદાવાદમાં ચાલતા કેનેડા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, અનેક લોકો સાથે છેતરપિંડી