દેશમાં કોરોનાએ તમામ અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી નાંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારષ્ટ્રમાં કોરોનાના 47,288 નવા કેસ નોંધાયા છે. જેમાં કુલ 155 લોકોના મોત થયા છે. .બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ26,252 નોંધાયો છે. એટલે કે આટલા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. .હાલ એક્ટિવ કેસ હવે 4 લાખ 51 હજાર નીસપાટીએ જોવા મળે છે.

