Not Set/ જાણો, છેલ્લા 24 કલાકમાં ગુજરાત સહિત દેશ દુનિયામાં કેટલા નોંધાયા કોરોના કેસ

ગુજરાત રાજ્ય સહિત દેશ દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસે ને દિવસે કોરોનાનો કાળો કહેર સતત વધી રહ્યો છે. અને સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તિઓએ તેનો શિકાર બનવી રહ્યો છે.

Top Stories Breaking News
coronavirus 1593149971 જાણો, છેલ્લા 24 કલાકમાં ગુજરાત સહિત દેશ દુનિયામાં કેટલા નોંધાયા કોરોના કેસ

ગુજરાત રાજ્ય સહિત દેશ દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસે ને દિવસે કોરોનાનો કાળો કહેર સતત વધી રહ્યો છે. અને સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તિઓએ તેનો શિકાર બનવી રહ્યો છે. આવામાં અહીં જાણો ગુજરાત સહિત શું છે દેશ દુનિયાની કોરોના સ્થિતિ….

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આવી છે કોરોના સ્થિતિ 

રાજ્યમાં કોરોનાનાં નવા 1020 કેસ
રાજ્યમાં કુલ કેસનો આંક 1.80 લાખને પાર
છેલ્લાં 24 કલાકમાં 7 દર્દીનાં કોરોનાથી મોત
રાજ્યમાં હાલ 12,340 કોરોનાનાં એકટિવ કેસ
રાજ્યમાં રિકવરી રેટ વધીને 91.09 ટકા પર

દેશમાં છેલ્લા 24 કલાકમાં આવી છે કોરોના સ્થિતિ 

દેશમાં કોરોના વાયરસનાં નવા 46 હજાર કેસ
છેલ્લાં 24 કલાકમાં 48 હજાર દર્દી સાજા થયા
દેશમાં કુલ કેસનો આંક 85.53 લાખને પાર
દેશમાં કોરોનાથી કુલ 1.26 લાખ લોકોનાં મોત
દેશમાં હાલ 5.09 લાખ કોરોનાનાં એકટિવ કેસ

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં આવી છે કોરોના સ્થિતિ 

વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 5.07 કરોડ પર
વિશ્વમાં છેલ્લાં 24 કલાકમાં નવા 4.72 લાખ કેસ
અમેરિકામાં કોરોનાનાં નવા 1.02 લાખ કેસ
ફ્રાન્સમાં છેલ્લાં 24 કલાકમાં નવા 38 હજાર કેસ
વિશ્વમાં કોરોનાથી કુલ 12.61 લાખ દર્દીનાં મોત