Not Set/ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક માં ૧૨,૯૭૮ કેસ નોધાયા

રાજ્યમાં કોરોના કેસ  હવે  દિવસેને દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે જે આપણા માટે રાહત ના સમાચાર છે  . છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12,978 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 153 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી 11,146 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિત કેસ […]

Top Stories Gujarat

રાજ્યમાં કોરોના કેસ  હવે  દિવસેને દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે જે આપણા માટે રાહત ના સમાચાર છે  . છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12,978 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 153 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી 11,146 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિત કેસ 5,94,602 છે. રાજ્યમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 1,46,818    છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 4683, સુરત શહેરમાં 1494, વડોદરા શહેર 523, ભાવનગર શહેર 436, રાજકોટ શહેર 401, જામનગર શહેર 398 નોધાયા છે .